________________
ભારતીય સંસ્કૃતિ
ભારતીય સંસ્કૃતિને સળગપ્રવાહ
૧. સંસ્કારાથી સ`સ્કૃતિ ઘડાય છે. દરેક દેશના સ`સ્કારો જુદા-જુદા હોય છે. બાળક પૂર્વજન્મના સંસ્કારો કેટલાક લઈ ને આવે છે, પછી મા-બાપના અને સમાજના સ`સ્કારો મેળવે છે, એટલે એમાંથી સ`સ્કૃતિ પેદા થાય છે, એ સસ્કૃતિમાં સાતત્યરક્ષા (પરંપરાનું તત્ત્વ જાળવવું) અને પરિવર્તન શીલતા (દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે સિદ્ધાંતને અનુસરીને બદલવું) હોવી જરૂરી છે. ભારતીય સૌંસ્કૃતિની શરૂઆત આપણે રામયુગથી માનીએ છીએ, એ સંસ્કૃતિ લગભગ પાંચ હાર વર્ષ પ્રાચીન છે. એને આપણે ચાર ભાગમાં વહેંચીએ છીએ ૧. રામયુગ ૨. કૃષ્ણયુગ ૩. ખ઼ુદ્દ મહાવીર યુગ અને ૪. ગાંધીયુગ. આ ચાર યુગામાં ભારતીય સસ્કૃતિને સળંગ પ્રવાહ કયા સૂત્રેા કે તત્ત્વા ઉપર આધારિત રહ્યો તે જ આપણે વિચારવાનું છે. ૨. આપણે ભારતીય સંસ્કૃતિના પ્રવાહના આધાર રૂપે ૮ સૂત્રા તારવીએ છીએ. તે આ પ્રમાણે છે :~~ ૧. માતૃ દેવા ભવ, પિતૃ દેવા ભવ, આચાર્ય દેવા ભવ અને અતિથિ દેવા ભવ, ૨. અનાક્રમણ ૩. તાદાત્મ્ય અને તાટસ્થ્ય ૪. અનાયાસ આયાસ ૫. માતૃપૂજા ૬. શીલનિષ્ઠા ૭. સત્ય ૮. પ્રામાણિક જીવન વ્યવહાર.
ભારતના લકામાં સંયુકત કુટુંબ પ્રથા હોવાને લીધે માતા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat