________________
૩ર
ગાંધીજીએ રાજકીય ક્ષેત્રે કૉંગ્રેસને લીધી અને ઘડી, પણ વિનાબાજીએ જુદો માર્ગ લીધા, ખીા પક્ષેાની બરાબરીમાં એમણે કોંગ્રેસને મૂકી, એ બરાબર નહાતું કર્યું. એથી લેાકશાહીમાં માનતા ખીન પક્ષા સાથે સર્વોદય કાર્યકરાના સપર્ક થયો ખરા, પણ એકંદરે કડવા અનુભવા થયા. ૉંગ્રેસ પ્રત્યે ધૃણા થઈ, એની ટીકા કરવા જ મંડી પડયા. એની શુદ્ધિ-પુષ્ટિ કરવાની વાત ન ઉપાડી. વિનેાખાજી હવે સંસ્થા( ગુણા વધારે હાય, દાષા આછા હોય તેવી)ને રાખવાની અને ઘડવાની વાતમાં માનતા થયા છે, પણ દુર્ભાગ્યે ધડવાની જવાબદારી સર્વાધ્ય કાર્યકરની નથી માનતા, સમાજ ઉપર એના ભાર મૂકે છે, તે અસ'ભવ છે. માટે પરિસ્થિતિ-પરિવત નની પ્રક્રિયા વિશ્વવાસલ્ય પ્રયાગની જેમ સર્વોદય વિચારમાં વ્યવહારુ નથી. એટલે સર્વોદયે આ ખૂટતુ તત્ત્વ વિશ્વવાત્સલ્ય પ્રયાગ પાસેથી અપનાવી લેવું જોઈ એ.
(તા. ૬-૧૧-૬૧)
૧૭
કલ્યાણરાજ્ય અને એની પૂર્વભૂમિકા
કલ્યાણ રાજ્યની કલ્પનામાં રાજ્યે ધીમે-ધીમે દંડ, ન્યાય, શિક્ષણ, રક્ષણ અને આરાગ્ય વ.ની બધી જ જવાબદારી પેાતાના હાથમાં લીધી; પ્રજાને પ્રથમ-પ્રથમ તે આ વસ્તુ ખૂબ ગમી. કારણ કે પુરાહિતા, ધર્મ ગુરૂ, પંડાએ વ. અડી ગામેથી લેાકો કટાળી ગયા હતા; અંધ વિશ્વાસ ફેલાવીને તે પ્રજાને છેતરતા હતા. પુણ્ હવે એ વસ્તુ રાજ્યના હાથમાં આવી. ડેન્માર્કમાં બાળકો અને વૃદ્ધોની જવાબદારી રાજ્યે લીધી, તેથી આવકના ૫૦. સરકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com