________________
ગ્ય છે કે અગ્ય ? સત્તા ઉપર અંકુશ શી રીતે રહી શકે ? એ વસ્તુને વિચાર સરખે ન કરવાથી સત્તા છૂટે એની ? સત્તાના વિકેન્દ્રીકરણ માટે ગ્રામપંચાયતો અને પ્રાંતમાં ગ્રામ પ્રતિનિધિત્વની વિાત કરવામાં આવી. પણ એની ચાવી જ્યાં સુધી સરકારના હાથમાં રહે ત્યાં સુધી અનિ અને દાંડ તો જ પસવાના. માટે જેમ સર્વોદયને ગ્રામદાની વ્યવસ્થા સરકારના હાથમાં સેંપવી પડી; એટલે એક બાજુ શાસન નિરપેક્ષતા કે શાસન મુક્તિની વાત કરે, બીજી બાજુ લેકસંગઠને અને લેકસેવક સંગઠન દ્વારા વ્યવસ્થા ઊભી ન કરી શકે એટલે શાસનને આશ્રય લે પડે, એમ પરસ્પર વિરોધી વાતો અને અસંગત વિચારોથી સર્વોદયના રાજકીય દૃષ્ટિકણમાં ગૂંચવાડે ઊભો થાય છે.
સો અકલાક
શાર
એક વખતે વિનેબાજીએ કહ્યું કે સ્વરાજ્ય પછી સુરાજ્ય હેવું જોઈએ, તે માટે એક અધિકારી પક્ષ, બીજો વિરોધી પક્ષ (જ્યાં વિરોધની જરૂર હોય ત્યાં વિરોધ કરે, સહકારની જરૂર હોય ત્યાં સહકાર આપે) અને ત્રીજે નિષ્પક્ષ (સત્તાનિરપેક્ષ) સમાજ જોઈએ. એના પાંચ કાર્યક્રમમાં સરકારની ભૂલ કે અનિષ્ટ જુએ ત્યાં રાગ-દ્વેષ રહિત થઈ જાહેરાત અને નિર્દેશ કરે અને ક્યારેક સક્રિય પ્રતિકાર(સત્યાગ્રહ) પણ કરે અને સમાજજીવનના ગૂંચવાતા પ્રશ્નોને અહિંસાત્મક નૈતિક ઉકેલ કાઢે; એ બે કાર્યક્રમો પણ છે. આ બધી વાત સુશાસનની તરફેણમાં થાય છે, બીજી બાજુ એક વખતે કહી નાખે છે કે સુશાસન પણ ન જોઈએ. અને સરકાર કે ગલત કામ કરી રહી હોય ત્યારે તેની સામે અવાજ ઊઠાવવો એમાં અમારી જરૂર નથી. આમ પરસ્પર વિરોધી અને પ્રયોગાત્મક અનુભવ વગરના વિચારોથી જનતા અને જનસેવકે બન્ને ઊલટે રસ્તે દોરાય છે. લેકનીતિની નિષ્ઠા માટે ૧. અહિંસા-સત્ય અસ્તેય, ૨. સકામવૃત્તિથી સહન અને ૩. દંડનિરપેક્ષ લેકશક્તિ જોઈએ, એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com