________________
૨૪
૧૪
સર્વોદયનું આજ સુધીનું સ્વરૂપ
(૧) પશ્ચિમમાં વધારે માણસે નું સુખ વધારવું; એ નીતિ ચાલુ થઈ; સુખ પણ શારીરિક અને પૈસાટકાનું. એવું સુખ મેળવવામાં નીતિનિયમા ભંગ થાય તેની દરકાર રાખવામાં નથી આવી, નિયમેા ભંગ થાય તેની દરકાર રાખવામાં નથી આવી, તેમજ વધારે માણસાનું સુખ જાળવવું, એ હેતુ હોવાથી ઘેાડાને દુઃખ આપીએ તેા હરકત નથી, એમ પણ માનતા થયા; પરિણામે પશ્ચિમના દેશેામાં ગુલામે અને ગરીબા દખાએલા જ રહ્યા. આ નીતિ વિરુદ્ધ અને ઈશ્વરીય કાયદાની વિરુદ્ધ છે, એમ પશ્ચિમના વિચારકા પૈકી રશ્કિને બાઈબલને આધારે ‘અંધુ ધિસ લાસ્ટ' પુસ્તક દ્વારા પ્રગટ કર્યું; એમાં એમણે સત્યનાં મૂળ, અદલ ન્યાય, અને સાચીનીતિ વિષે લખ્યું. ટ્રાંસજોર્ડનની મુસાફરી કરતી વખતે મિ. પેાલકે મા. ગાંધીઅને આ પુસ્તક વાંચવા આપ્યું. એથી ગાંધીજીના વિચારોમાં ઉથલપાથલ થયું. અને આ વિચારાને અનુરૂપ પાતાનું તથા સમાજનું ઘડતર કરવા માટે ફિનિકસમાં ટૉલ્સ્કાય આશ્રમ બાંપ્યા. આ પુસ્તકના સર્વાધ્ય નામથી અનુવાદ કર્યાં. આશ્રમમાં કેટલાંક કુટુંબે સાથે રહી ખેતી અને ગ્રામેાદ્યોગ પ્રધાન જીવન જીવવા લાગ્યા. પછાત ગણાતા તથા હિંદી લેકામાં પ્રતીકાર શક્તિ જાગૃત કરી. ભારતમાં આવીને અંત્યજોને અપનાવવાના સક્રિય પ્રયાગા કર્યાં. હરિજન કન્યાને તથા હરિજન કુટુાને આશ્રમમાં રાખ્યાં. હરિજા માટે આમરણ અનશન કર્યું.. પછાત રહી ગયેલા ગામડાં, મારા અને મહિલાઓના ઉત્થાન માટે કાર્યો કર્યાં. માનવ જીવનનાં બધાં ક્ષેત્રાનાં અનિષ્ટાંધકારને દૂર કરી, બધાં ક્ષેત્રાની શુદ્ધિ કરી, સત્યાગ્રહ શક્તિ ઊભી કરી; સમાજ ધડતર માટે જુદાં જુદાં સગઢના ઊભાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com