________________
૨૭
કુટુંબ, જ્ઞાતિ, સપ્રદાય, અર્થ અને અધ્યાત્મ વગેરેના રાજખરાજના પ્રશ્નો લેાક સંગઠનાના માધ્યમથી કાર્ય કરા દ્વારા લેવાવા જોઈતા હતા, તે ન લેવાયા, એટલે સાતત્ય ન રહ્યું. પછી પક્ષ મુકિતના કાર્યક્રમ મૂકયા, એમાં કૉંગ્રેસ જેવી ઘડાયેલી રાજ્યસંસ્થા (પક્ષ)થી પોતે અતડા રહ્યા, લેાકેાને પણ અતડા રાખ્યા. એથી ખીન્ન પક્ષા ગેરલાભ ઊઠાવવા આવ્યા અને પક્ષાના શ ભુમેળા થયા; ગ્રામદાનને રાજ્યાશ્રિત થવું પડયું. શાંતિસેનામાં વગર ઘડાયેલાઓની ભરતી થઈ, તેમના નિર્વાહ માટે સર્વાદ્ય પાત્રને કાર્યક્રમ ચલાવ્યા, પણ એની વ્યવસ્થા બરાબર ન રહેવાથી લેાકશ્રદ્ધા આસરતી ગઈ. પછી પેટર આંદોલન, સ્વચ્છ ભારત આંદોલન થયાં, પણ વિનાબાજી વિચાર ફેંકીને ચાલ્યા જાય પાછળથી કાંઈ વ્યવસ્થા થતી નથી, સાતત્ય રહેતું નથી. એટલે આજના સર્વાદયના કાર્યક્રમામાં જે આ ૪ તત્ત્વા ખૂટતાં જાય છે, તે વિશ્વવાત્સલ દ્વારા પૂરવાં જોઈ એ. ૨. જૈન દર્શનમાં જીવનને સમજવાનાં ત્રણ પાસાં છેઃ— ૧. નિશ્ચય ( સર્વોદય દૃષ્ટિએ વિચારતું તત્ત્વજ્ઞાન ) ૨. વ્યવહાર ( આચારમાં લાવવાની વ્યવસ્થા) ૩. અને સંધવન સાથે અનુબંધ. નિશ્ચય, વ્યવહાર અને સમાજ એ ત્રણેને મુખ્યત્વે લક્ષ્યમાં રાખીને વન ધડે તે ક્રમશઃ સાધુ, શ્રાવક અને માર્ગાનુસારી કહેવાય. ગાંધીજીએ સત્યને સર્વાપરિ માનીને એ ત્રણેય જીવને જોયા. સત્ય જતુ હોય તે તેઓ આશ્રમ, કુટુંબ, સપત્તિ કે પક્ષને છેડી દેતાં; પણ અનુખ ધ નહાતા તાડતા. આમ તે સર્વોદય વિચારના સાધુ થયા; એમની પાછળ રવિશંકર મહારાજ, સ્વામી આનંદ, કેદારનાથજી, કિશાર લાલજી અને વિનેાબાજી આ સત્ય વિચારને સમજવા અને આચરવા તૈયાર થયા. એ રીતે સતાના એક કાલ તૈયાર થયા. પછી આશ્રમેા અને શિક્ષણ સ ́સ્થાઓમાં રહી વ્રતબદ્ધ સહિયારૂં જીવન ગાળનારા સાધકાના ઘડતરને ખીજો કાર્યક્રમ મૂકયા. અને ત્રીજો કાર્યક્રમ સમગ્ર
સમાજને ઘડવા માટે ચરખાસધ, હરિજન સેવક સૌંધ, ગેાસેવાસંધ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com