________________
૧૯
વાત્સલ્યવિકાસ માટે નારીના શરીરસ્પની નહીં, પણ તેના હૃદયસ્પની જરૂર છે; કારણ કે અન્ન, પ્રાણ, મન અને વિજ્ઞાનમય બ્રહ્મની ભૂમિકા વટાવ્યા પછી આનંદમય ભૂમિકા ત્યારે જ તે મેળવી શકશે. પૂર્વભૂમિકાએમાં સ્ત્રીને કામજન્ય–(સ્પરૂપ શબ્દ અને મન દ્વારા) જે તુચ્છ સુખ અનુભવાય છે, તેના કરતાં આ ભૂમિકામાં વાત્સલ્યરસ દ્વારા પરમ આનંદના અનુભવ પોતે કરી શકે અને જગતને કરાવી શકે. સ્થૂળિભદ્ર મુનિએ કાશા વેશ્યાને હૃદય– સ્પર્શદ્વારા આ આનંદની અનુભૂતિ કરાવી હતી. (૪) બ્રહ્મચર્ય ની જેમણે સર્વાંગી સાધના કરી છે તેમણે ગૃહસ્થ સાધકસાધિકા અને સાધુસાધ્વી, એ ચારેયના અનુબંધ રાખી સૉંધ કે સ ́સ્થા રચી બ્રહ્મચર્ય ને સમાવ્યાપી બનાવ્યું છે. ભૂતકાળમાં ચારે આશ્રમેાના પાયા બ્રહ્મચર્ય ગણાતા, તેથી ત્રણે આશ્રમેા ઉપરાંત ગૃહસ્થાશ્રમમાં પશુ અનેક બ્રહ્મચારી જોડલાં મળી રહેતાં; વિધવા બહેનેા અને કુમારિકામાં તેજસ્વિતા રહેતી, સાધુ-સાધ્વીઓ દ્વારા પોતાને અને આવાં બહેનને ઘડતર મળતું, તેથી બહેનેાના પ્રશ્નો બ્રહ્મચર્ય - દૃષ્ટિએ ણાતા અને એમને માદન મળતું. આજે એમાં એટ આવી ગઈ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહોની સામે ટકી રહેવા માટે ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓએ આવાં બ્રહ્મચર્ય લક્ષી ભાઈ-બહેને ને તૈયાર કરવાં પડશે. મ. ગાંધીજીએ આ સડક તૈયાર કરી દીધી છે. જૂના શાસ્ત્રોમાં ઠેર ઠેર એનાં બીજ મળે છે.
તા. ૨૫-૯-૬૧
૧૧
વિશ્વવાસલ્યમાં સત્યશ્રદ્ધાવ્રત
(૧) વિશ્વવાસલ્યની સાથે બ્રહ્મચર્યની જેમ સત્ય શ્રદ્દાને પણ નિકટ સબધ છે અને એ પણ મૂળભૂત અંગ છે. માતા બાળક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com