________________
YO
સમયસાર સિદ્ધિ ભાગ-૨ શુદ્ધનયકી સીમા તક પહોંચને પર, આહાહાહા ! સ્વરૂપની એકતાની નય જો બતાતે હૈ એકતા. એની સીમા નામ મર્યાદા શુદ્ધનયકી સીમા એકરૂપકો બતાના હૈ. નિશ્ચયનયકી મર્યાદા એકરૂપકો બતાતી હૈ. આહાહા! હવે આ એક જણો કહે કે આ સમયસાર હું પંદર દિવસમાં વાંચી ગયો તો, તમે સમયસાર બહુ વખાણ કરો છો. બાપુ એની એકેક પંકિત સમાજના પ્રભુ આ તો મંત્રો હૈ. આહાહા ! આહાહા ! લ્યો આવી ગયા ડાકટરજી. ઠીક. સમજમેં આયા? આહાહા ! શુદ્ધનયકી સીમા તક પહોંચને પર, આહાહાહા ! એક શાકભાવ પૂર્ણરૂપ બતાનેવાલી શુદ્ધનય ઉસકી મર્યાદા તક દેખનેસે, વ્યભિચાર નહીં રહેતા. અનેકતામેં શ્રદ્ધા કરના વો ત્યાં નહીં રહેતા. એકરૂપકી શ્રદ્ધા કરના વો સમ્યગ્દર્શન રહેતે હૈ. એ અવ્યભિચારી સમ્યગ્દર્શન હૈ. આહાહાહા ! ઈસલિયે નિયમરૂપ હૈ. યથાર્થ નિશ્ચયરૂપ હૈ. ત્રિકાળ એકરૂપ પરમાનંદ પ્રભુ ઉસકા જ્ઞાન કરકે પ્રતીતિ કરના અનુભવ કરકે, ઉસમેં દોષ નહીં રહેતા. વ્યભિચાર નહીં રહેતા, અનેકતા નહીં રહેતી. એકરૂપતા ઉસમેં દૃષ્ટિમેં આતા હૈ, વો નિયમસે હૈ.
શુદ્ધનયકા વિષયભૂત આત્મા પૂર્ણજ્ઞાનઘન હૈ. આહાહા ! એ ભગવાન તો પૂર્ણજ્ઞાનઘન હૈ, પૂર્ણ શ્રદ્ધાઘન હૈ, આનંદઘન હૈ, જ્ઞાનકી પ્રધાનતાસે કથન હૈ નૈ? તો કૈસા હૈ જ્ઞાનઘન ? સર્વ લોકાલોકકો જાનનેવાલા જ્ઞાનસ્વરૂપ હૈ. ઉસકા અર્થ ઐસા નહીં છે કે એ લોકાલોકકો પર્યાયમેં જાનતે હૈ. ઉસકી શક્તિ લોકાલોકકો જાનને કી શક્તિ ઉસમેં હૈ. સમજમેં આયા? હરીભાઈ ! ખબર છે? એના બાપા હતા એમ કહેતા કે એ તો લોકાલોકને એ જાણે પછી સમ્યગ્દર્શન થાય. ખબર છે ને? એ માંદા હતા ને મેડી ઉપર ગયા હતા ને મોરબી ? આ તો લોકાલોકને જાણવું એ તો એની શક્તિ છે ગુણની, જ્ઞાનનો સ્વભાવ લોકાલોકને જાણવાનો એનો સ્વભાવ છે. લોકાલોકને જાણે પર્યાયમાં ત્યારે પછી સમ્યગ્દર્શન થાય એમ નથી અહીંયા. સમજાણું કાંઈ? આવું છે, ઘણા પરિચયમાં આવેલા હોય ને ઘણાં ઘણાં, આહાહા.... આવેલા હોય ને ઘણાં ઘણાં.
(શ્રોતાઃ- પરમ અવગાઢ સમ્યગ્દર્શન તો કેવળજ્ઞાન થાય ત્યારે થાય છે. ) એ દર્શન તો દર્શન હી હૈ. એ તો જ્ઞાનની અપેક્ષાએ ત્યાં પરમઅવગાઢ કહ્યું. ક્ષાયિક સમકિત હુવા તો ક્ષાયિક સમકિત એ પૂર્ણ હી હુવા. એ તો જ્ઞાન જબ હુવા તો જ્ઞાનની અપેક્ષાએ પરમઅવગાઢ કહેને આયા. સમજમેં આયા? આહાહા ! ક્ષાયિક સમકિત હુવા તો એક અંશ ભી અંદર કમી નહીં હવે. આહાહા ! એ ક્ષાયિક સમકિત કેવળજ્ઞાનમેં સાથમેં આ જાયેગા. શ્રેણિક રાજા ગૃહસ્થાશ્રમમેં થા હજારો રાણી થી, હજારો રાજા ચામર ઢાળતે થે, ક્ષાયિક સમકિત થા. આહાહા!તે બહારની ચીજ
ક્યાં નડતે હૈ અંદરમેં, અંદર ભાન હુવા તો ક્ષાયિક સમકિતી. આહાહા ! સમકિતમાં કાંઈ પણ ઉણપ, ઓછપ નહીં. આહાહા ! અને એ ક્ષાયિક સમકિત લેકર નરકમેં ગયે. ઔર વો સમકિત લેકર નીકલેગા ઔર તીર્થકર હોગા. વો ભવ છેલ્લા. સમજમેં આયા? પહેલાં તીર્થકર હોગા પદ્મનાભ દેવ. આહાહા !
એકરૂપ ત્રિકાળજ્ઞાયકકી પ્રતીતિ જ્ઞાન કરકે હો, એ તે કાંઈ સાધારણ વાત હૈ બાપુ! આહાહા ! લક્ષમેં આખી ચીજ એકરૂપ લેના એ કયા ચીજ હૈ. આહાહાહા ! જ્ઞાનની વર્તમાન પર્યાયના ઉપયોગમેં પૂર્ણ ચીજકો તેના ઉપયોગમેં. આહાહા! સમજમેં આયા? એ સમ્યગ્દર્શન હૈ. આહાહાહાહા ! પહેલાં જ વાંધા હજી શ્રદ્ધા ને સમ્યગ્દર્શન એ વિના વ્રત ને તપ લઈ લીધા.