________________
વચ્ચે વચ્ચે એકાદ એ લોક સેરવી દે, જે સમજતાં ગણપતિની કુશાગ્ર બુદ્ધિને પણ વાર લાગે. આમ શ્રીગણેશ એ લોકના અર્થને વિચાર કરવા થાભે તે દરમ્યાન વ્યાસજી બીજા થોડાક શ્લેકે વિચારી લે, રચી લે.
લગભગ એક લાખ જેટલા લોકોના બનેલા આ મહાગ્રન્થમાં, આ રીતે, આઠ હજાર આઠસો લોક એવા છે જેમને વિષે ખુદ વ્યાસજીએ જ
अहं वेनि शुको वेत्ति संजयो वेत्ति वा न वा !
કાં તે હું સમજુ, અથવા તો શુકદેવ સમજે; સંજય કદાચ સમજે; કદાચ ન જે સમજે !
અંગ્રેજ કવિ બ્રાઉનિંગની કેટલીક કાવ્યકૃતિઓની દુર્બોધતા અંગે આવું જ કૈક કહેવાય છે. કોઇકે એને એ પંક્તિઓને અર્થ સમજાવવાનું કહ્યું ત્યારે એણે જવાબ આપે કે “એ જ્યારે લખાઈ ત્યારે એને અર્થ બે જણ જાણતા હતાઃ એક ઇશ્વર અને બીજે હું ! હવે તે ફક્ત ઈશ્વર જ જાણે છે!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com