________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- ૧૫ * પછી બાર જાણવાની નજરું; બે વાત. * પછી મારામાં જણાય છે તે ઈ. જણાય છે!! ત્રીજી વાત. * અહીં કહે છે મારામાં જણાય છે તે હું જાઉં છું તે ચોથી વાત. ભાષા તો સાવ સાદી છે અને ભાવ સમજાય એવા છે.
(શ્રી સમયસાર ગાથા ૨૯૪ના પ્રવચનમાંથી, તા. ૧૨-૭૯ નં. ૩૬૧) શ્રી કુંદકુંદપ્રભુએ ૧૭, ૧૮ ગાથામાં કહ્યું કેઃ જાણનારને જાણ! તેમણે વિશેષ પર્યાયભાવથી વાત . જ્યારે તે જ ગાથામાં અમૃતપ્રભુએ કહ્યું કેઃ “તને જાણનારો જણાય જ રહ્યો છે.” તેમણે સામાન્ય જ્ઞાન સ્વભાવની વસ્તુસ્થિતિથી વાત કરી. જ્ઞાનમાં નિરંતર જાણનાર જણાય છે તે સ્વભાવ બતાવ્યો. તેમ છું! હ્મનલાલ! આપશ્રીએ “જાણનાર જણાય છે”ની મોસમ ખીલવી છે. સીમંધર ભગવાનની દિવ્ય ધ્વનિનો સૂર અમોને પ્રાપ્ત થયો છે.
વળી શ્રીકુંદકુંદપ્રભુએ સમયસારશાસ્ત્રમાં ક્નકર્મ અધિકાર વિશિષ્ટ સૌથી મોટો અને સ્પેશ્યલ લખ્યો છે. તેના જેવો ક્નકર્મનો અધિકાર જિનાગમમાં અન્યત્ર બીજે જોવા મળવો મુશ્કેલ છે. તેમ છે! જ્હનલાલ! આપશ્રીએ પંચમાળે “જાણનાર જણાય છે” નો યુગ સર્યો છે. આપશ્રી એ જે ગાઢ પરમામૃત વલવ્યું છે તે અદ્વિતીય અને અજોડ છે. આ તળે ગુસમાં ગુમ રહસ્યનું ઉદ્દઘાટન થયું છે.
મને નિરંતર “ જાણનારો જ જણાય છે અને ખરેખર પર જણાતું નથી.” તે કોઈ સાધારણ વાત નથી. આ અસાધારણ વાત છે. આ અનુપમ વિધિ આપશ્રીએ ભવ્ય જીવોને નિઃશંકપણે... નિર્ભયપણે પ્રદાન કરી છે.
ખરેખર પર જણાતું નથી. તેમાં પરનો પ્રતિભાસ તિરોભૂત થાય છે અને દષ્ટિમાંથી અભાવ થઈ જાય છે. જ્ઞાનમાં સામાન્યનો આર્વિભાવ થતાં વિશેષ જ્ઞયાગર જ્ઞાન અભાવવતુ થઈ જાય છે. આ ઉપરથી ચાર સિદ્ધાંત ફલિત થાય છે.
(૧) ખરેખર પર નથી જણાતું તેમાં પરનાં પ્રતિભાસનો સ્વીકાર થાય છે. (૨) પરનો તો માત્ર પ્રતિભાસ જ થાય છે એવો વિશ્વાસ આવતાં પરનું લક્ષ છૂટી જાય છે. (૩) “મને જાણનારો જણાય છે” તેવો વિશ્વાસ આવતાં પ્રતિભાસરૂપ
- પર્યાયનું પણ લક્ષ છૂટી જાય છે. (૪) “હું જાણનાર છું” તેમાં “જાણનાર જણાય છે”તેવા ભેદનું લક્ષ પણ છૂટી જાય છે.
સહજ થઈ ગઈ છે. આ વચનામૃતમાં નિજાનંદના ઝરણાં વાવ્યાં છે જિજ્ઞાસા-જ્ઞાન ક્યારે પરને જાણી શકે?
સમાધાન - જ્ઞાન પરથી તન્મય શ્રેય તો જ્ઞાન પરને જાણી શકે. જો જ્ઞાન પરની સન્મુખ હોય તો પરને જાણી શકે. જ્ઞાન પરને જાણવા જાય તો તો આત્માનો નાશ થાય અને જ્ઞાનમાં પર જણાય તો જ્ઞાનનો નાશ થાય. માટે વાસ્તવિકતા એ છે કે જ્ઞાન પરથી તન્મયે થતું નથી અને પરની સન્મુખે થતું નથી. જ્ઞાન શાયકની તાદાભ્યતા કદી પણ છોડતું નથી તેથી ખરેખર જ્ઞાન પરને જાણતું નથી.
જ્ઞાનનો સ્વભાવ એક સમય પણ જો સ્વને જાણવાનું છોડે, તો તો પર જાણે!! પણ એક સમય માત્ર પણ સ્વન જાણવાનું છોડતો નથી માટે જ્ઞાન ખરેખર પર જાણતું જ નથી. તેમજ લક્ષરૂપતા તે જ્ઞાનનો મૂળ સ્વભાવ છેવાથી જ્ઞાન ખરેખર પરને જાણતું નથી. જ્ઞાનની સ્વચ્છતામાં કોઈપણ પદાર્થ પ્રતિબિંબિત થયા વિનાનું રહેતું નથી. માટે ખરેખર પરને જાણતું નથી. પુરુષાર્થ સિદ્ધિમાં મંગલાચરણમાં કહ્યું કે: “વળતન રૂવ સના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com