Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
_!$ !
G+
1 શ્રી જૈન શાસન [અઠવાડિક]
માંગે છે? મત'ને ખાતર આવુ પરિણમશે. આંતકવાદ સર્જાશે સંસ્કૃતિ, ભૂતકાળનું એક સ્વપ્ન
બનાવીને આજના સત્તાધીશેા કયુ ધ્યેય સિદ્ધ કરવા બધું ચલાવી લેશું તે આજની લેાકશાહી ઢોળાશાહીમાં અને જીવ માત્ર પ્રત્યે અનુકપા કરૂણા દાખવતી આ બની જંશે. વિનાશ કાળે વિપરિત મુધ્ધિની કહેવત સાચી ઠરશે.
પરમાત્મા સૌને સમુદ્ધિ અર્પી એ જ શુભ ભાવના. અમે આ ગેરમાગ ન આચરવા વિનતિ કરીએ છીએ. ( આ રીતે ભાવિક પેાતાના ભાવ મુજબ પત્ર લખે તે જરૂરી છે
અમેાલ, અશકત, બિમાર, લંગડા, અપગ, આંધળા, નિરાધાર પશુમાના મુક આશીર્વાદ મેળવા
ગાય, વાછરડા, બળદ, ભેસ, પાડી, આદિ મોટાં ઢ૨ ૨૬૦૦ તેમજ ૧૦૦૦ ઘેટાં--બકરાં રાજકોટ પાંજરાપેળમાં આશા પામેલ છે. જેથી કતલખાને જતાં, કમાતે મરતાં અને ભૂખે-દુઃખે મરતાં બચેલ છે. દૈનિક નિભાવખચ આશરે રૂા. ૨૫૦૦૦ છે. આ દુઃખી પશુઓને નિભાવ માટે દાન આપી અથવા ઘાસચારા મેકલી પરમાત્માની કૃપા મેળવે.
*
જીવદયાના મદિર સમી શ્રી રાજકોટ પાંજરાપોળની મુલાકાત લઈ જીવદયાના વિશાળ કાય ને પ્રત્યક્ષ નિહાળશે। તે આપને ખાત્રી થશે કે દુ:ખી અÀાલ પશુએ માટે દાન આપવુ. તે મહાન પૂણ્ય છે જે આત્માને સુખ-શાંતિ અપશે.
*
વર્તમાનકાળમાં પૈસા માટે માનવીએ નિષ્ઠુર બન્યા છે, અને અસભ્ય પ્રાણી આની હિ'સા કરી કરાવી રહ્યાં છે. આ પ્રાણીઓના નિસાસા માનવીઓને દુઃખા અને દર્દી આપી રહ્યાં છે.
અખેલ જીવાને અભયદાન' આપતી પાંજરાપાળને ઉદાર હાથે દાન આપીને પૂણ્ય ઉપાર્જન કરા, તે જીવાના મૂક આશીર્વાદે મેળવે.
રાજકાટ મહાજનશ્રીની પાંજરાપાળ નદીના સામા કાંઠે, રાજકોટ. ફ઼ાન : ૪૫૭૦૧૯ ચેક-ડ્રાફટ “શ્રી રાજકૈાટ મહાજનશ્રી પાંજરાપોળ” ના નામે લખવા. દાન આવકવેરાની કલમ ૮૦-જી નીચે કરમુક્ત છે