________________
(૬)
જૈન મહાભારત.
પ્રિય વાચકવૃંદ, આ રાજપુત્રી અને રાજા કાણુ છે ? તેની જિજ્ઞાસા તમારા હૃદયમાં ઉત્પન્ન થઇ હશે. વાચકની જિજ્ઞાસા પૂર્ણ કરવી એ લેખકના મુખ્ય ધર્મ છે. જે શજખાળા છે, તે ગ ંધર્વોની રાજધાની રત્નપુર નગરના રાજા જન્તુની પુત્રી છે. રાજા જન્તુ વિદ્યાધરાના મહારાજા છે. તે રાજકુમારીનું નામ ગંગામારી છે. ગાંગા એ ખરેખર ગંગાજ છે. તેણીની જ્ઞાન તથા ધર્મની કીર્ત્તિ ગંગાનદીના જેવી ઉજ્જવળ છે. તેણી ખાલ્યવયથી સારી કેળવણી લઈ એક વિદુષી રાજકન્યા થઇ છે. જેવી તે કેળવણી પામેલી છે, તેવી તે ધમ ને પણ પામેલી છે. ગંગાકુમારી પોતાની સમાનવયની સખીઓ સાથે વિવિધ પ્રકારનો વાર્તાવિનાદ કરતી હતી, તેવામાં જે મહારાજા આવ્યા, તે તેણીના પિતા જહું રાજા હતા. જહું રાજાને ગગા એકની એક પુત્રી હતી. તેણે પેતાની પુત્રી ગંગાને સારી કેળવણી આપી એક વિદુષી બાળા અનાવી હતી. ગંગાકુમારીની યાગ્યવય જોઈ તેણીના પતિને માટે ચિંતાતુર રહેતા જન્તુ રાજા પોતાની પુત્રીની પતિ વિષેની ઈચ્છા જાણવાને માટે ત્યાં આવ્યા હતા. પ્રિય વાંચનાર, આા પ્રસંગ તારે ઘણા ખાધનીય છે. પૂ કાળે આ ભૂમિ ઉપર કેવું પ્રવર્ત્ત ન ચાલતુ હતુ ? તેનુ આ સ ંપૂર્ણ હૃષ્ટાંત છે. પવિત્ર અને પોતાની પ્રજાના શુભેચ્છક પિતાએ પેાતાના સતાનાના વિવાહ સંબંધ ઘટિત રીતે કરતા હતા. આ. કન્યા ચેાગ્ય વરને માપતા અને આય વરના સમધ ચેાગ્ય કન્યાની સાથે કરતા હતા. તેથી જૈન પ્રજા સોડાના મહુ,ાસુ