________________
ર૭.
આનંદવન ચરણે યશોવિજ્યજીનું નમન બદલે બીજો કોઈ હેત તે ? તેને માન આડું આવી ઉભું રહેત કે “હું આવડે માટે ધુરંધર આચાર્ય, આટલા બધા શિષ્ય–પરિવારને અગ્રણ્ ગચ્છાધિપતિ, સમસ્ત વિહત સમાજમાં સુપ્રતિષ્ઠિત –આ “” તે શું આવાને નમું ? પણ યશોવિજયજી એર પુરુષ હતા, એટલે આનંદઘનજીને દિવ્ય ધ્વનિ તેમના આત્માએ સાંભળે ને તે સંતના ચરણે ઢળી પડયે.
અનંત કાળથી આથડે, વિના ભાન ભગવાન સેવ્યા નહિં ગુરુ સંતને, મુકયું નહિં અભિમાન. ”
શ્રીમદ્ રાજચંદ્રજી - શ્રી યશોવિજયજીના આ ભાવભીના વચન ઉપચાર માત્ર નથી, પણ ખરેખરા છે, સાચેસાચા હૃદયના ઉંડાણમાંથી
નીકળેલા અંતરેગાર છે. કારણ કે આનંદધન ચરણે શ્રી ચવિજયજીને અત્ર પ્રત્યક્ષ યશવિજયનું નમન વેદાયું જણાય છે કે આ અનુભવ
જ્ઞાની પરમ ચેગી પુરુષની પાસે મહારૂં ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન (Theoretical knowledge) શૂન્યરૂપ છે, મેટું મીંડું છે, કારણ કે અધ્યાત્મ વિનાનુંઆત્માનુભવ વિનાનું શાસ્ત્ર એકડા વિનાના મીંડા જેવું છે. હું આટલા વર્ષ ન્યાય, દર્શન આદિ સર્વ આગમ-શાસ ભણ્યો, પણ લેતું જ રહ્યો. પણ આ આત્મજ્ઞાનના નિધાનરૂપ પારસમણિ આનંદઘનના જાદૂઈ સ્પર્શથી લેઢા જે હું સેનામાં ફેરવાઈ ગયે ! એવા સંવેદનથી એમને આત્મા પરમ ભાવાવેશમાં આવી જઈ શ્રી આનંદઘનજીને સર્વ