Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारांगसूत्रे वा प्रामृतिकामण्यते, साधुनिमित्तं गवाक्षादिप्रकाशनम्बहिर्वाप्रकाशे आहारजातस्य व्यवस्थापनं प्रादुष्करणमुच्यते, द्रव्यादिविनिमयेन गृहीतं क्रीतमुच्यते, साधुनिमित्तम् अन्यस्मादुच्छि छ गृह्यमाणं प्रामित्यमुच्यते, प्रातिवेशिकगृहे कोद्रवादिना परिवर्त्य दीयमानं शाल्योदनादि परिवर्तितमुच्यते, गृहादितः साधुपाश्रयमानीय दीयमानम् अशनादिकमाहृतमिति कथ्यते, गोमयमृत्तिकाद्युपलिप्तं भाजनमुद्भिद्य दीमयानमशनादिकम् उद्भिन्नमुच्यते, हHप्रासादमालाद्यवस्थिापित मशनादिकं निश्रेण्यादिनाऽवतार्य दीयमानम् मालाहृतमुच्यते। भृत्यादित आच्छिद्य दीयमानमशनादिकमाच्छेद्यम् उच्यते, श्रेणी भक्तकाधेकस्य ददतः पाक वगैरह को रखना स्थापना कही जाती है एवं साधु के निमित्त प्रकरण का उत्सर्पण या अवसर्पण को प्रामृतिका कहते हैं एवं बत्ती वगैरह को प्रकाशित करके साधु के निमित्त गवाक्ष-वातायन खिडकी वगैरह प्रकाशित करना या बाहर प्रकाश में आहार जात को रखना प्रादुष्करण कहलाता है और द्रव्य-रुपया पैसा वगैरह देकर खरीदकरना 'क्रीत' कहलाता है, एवं साधुके निमित्त दूसरे से उधार ले लेना 'प्रामित्य' कहलाता है, तथा परोसी आस पास में रहने वाले गृहस्थ वगैरह के घरमें कोद्रव-कोदो वगैरह से बदल कर शालि-ओदन वगैरह को देना परिवर्तित कहलाता है, इसी प्रकार घर वगैरह से लेकर साधु के उपाश्रय में लाकर गृहस्थ श्रावक के द्वारा दिया जाता हुआ अशनादि चतुर्विध आहार जात आहृत कहलाता है एवं गोमय-गोबर मिट्टी वगैरह से उपलिप्त-लिपा हुआ भाजन-पात्र का उद्भेदन करदिया जाता हुआ अशनादि आहार जात उभिन्न कहलाता है, तथा हH-महल प्रासाद की माला-दुम वगैरह पर अवस्थापित अशनादि आहार को निश्रेणी सोपान-सीढी-पगथिया वगैरह के द्वारा उतार कर दिये जाने पर मालाहत कहते हैं, भृत्य-नौकर वगैरह से छीनकर साधु को દૂધપાક વિગેરે રાખી મૂકે તેને સ્થાપના કહેવાય છે. તથા સાધુને માટે પ્રકરણનું ઉત્સર્પણ અથવા અવસર્ષણને પ્રાકૃતિકા કહેવાય છે. તથા સાધુને માટે બારી કે ખડકી વિગેરેમાં દી વિગેરે પ્રકટાવીને પ્રકાશ કરે અથવા બહાર આહાર જાતને રાખવે તે પ્રાદુષ્કરણ કહેવાય છે. અથવા દ્રવ્ય આપીને ખરીદેલ કીત કહેવાય છે. તથા સાધુને નિમિત્તે બીજા પાસેથી ઉધાર લેવું તે પ્રામિત્ય કહેવાય છે. તથા પાડોશી અર્થાત નજીકમાં રહેનારાના ઘરમાં કેદરા–વિગેરેને બદલીને ભાત વિગેરે લાવીને આપવા તે પરિવર્તિત કહેવાય છે. એજ પ્રમાણે ઘર વિગેરેથી લઈને સાધુના ઉપાશ્રયમાં લાવીને ગૃહસ્થ શ્રાવક દ્વારા આપવામાં આવતા અનાદિ ચતુર્વિધ આહાર જાત આહુત કહેવાય છે. તેમજ છાણ માટી વિગેરેથી લીધેલ પાત્રને ઉઘાડીને આપવામાં આવેલ અનાદિ ઉદૂભિન્ન કહેવાય છે. તથા મહેલના પહેલો કે બીજે માળ વિગેરેની ઉપર રાખેલ અશનાદિ આહાર ને નીસરણ કે પગથીયા વિગેરે દ્વારા ઉતારીને આપવામાં આવેલ માલાહત કહેવાય છે. તથા નેકર વિગેરેની પાસેથી
श्री सागसूत्र :४