Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६७८
आचारांगसूत्रे परिभुक्तम् आसेवितम् प्रासुकम् एषणीयम् वर्तते तहि प्रतिगृह्नोयात् ॥ एतावता साधुमुद्दिश्य श्रावकेण क्रीतधौतादिकं वस्त्रं यदि पुरुषान्तरेण न स्वीकृतं तर्हि साधुः साध्वी वा तद् वस्त्रं न प्रतिगृह्णीयात् किन्तु तथाविधमपि वस्त्रं यदि पुरुषान्तरेण स्वीकृतं वर्तते इति जानीयात तहि प्रतिगृह्णीयादिति फलितम्, तद्वस्त्रात्य पुरुषान्तरस्वीकृतादि उत्तरगुणसहितत्वेन तद ग्रहणे साधूनां साध्वीनाञ्च संयमविराधना न संभातीति बोध्यम् ।। सू० ४॥ न्तर से स्वीकृत हो चुका है अर्थात् दाता से भिन्न किसी दूसरे पुरुषने इस वस्त्र को स्वीकार कर लिया है तथा यावत्-बाहर भी लाया गया है अर्थात् संसार के बाह्यव्यवहार में भी यह वस्त्र लाया जा चुका है एवं दाता श्रावक ने अपने लिये ही इस वस्त्र को मंगवाया है या लाया गया है और यह वस्त्र परि भुक्त भी हो चुकाहै अर्थात् इस वस्त्र का उपयोग भी हो चुका है और आसेवित भी हो चुका है अर्थात् पहना भी गया है ऐसा यदि साधु और साध्वी जान ले तो इस प्रकार का वस्त्र प्रासुक अचित्त तथा एषणीय-आधाकर्मादि दोषों से रहित होने से ग्रहण कर लेना चाहिये। इस सूत्र का तात्पर्य यह है कि यदि उस वस्त्र को श्रावकने खरीद किया है और धोकर साफ सुथरा भी किया है किन्तु बह वस्त्र यदि पुरुषान्तर से स्वीकृत नहीं है तो साधु और साध्वी को उस वस्त्र का ग्रहण नहीं करना चाहिये किन्तु पदि साधु और साध्वी को ऐसा पता लग जाय कि इस वस्त्र को श्रावको से खरीदे गये एवं प्रक्षालित होने पर भी पुरुषा. न्तर से स्वीकृत हो चुकने के कारण पुरुषान्तर स्वीकृतादि उत्तर गुण युक्त होने से आधाकर्मादि दोष रहित समझ कर ग्रहण करलेना चाहिये क्योंकि इस प्रकारके उत्तर गुण युक्त वस्त्र को ग्रहण करने से संयम की विराधना नहीं होती है।सू.४॥ દાતાની પાસેથી અન્ય કઈ બીજા પુરૂષે એ વસ્ત્રને સ્વીકારી લીધેલ હોય યાવત્ બહાર પણ લાવેલ હોય અથત સંસારના બાહ્યવ્યવહારમાં પણ આ વસ્ત્ર આવી ગયેલ છે. તથા દાતા શ્રાવકે પોતાને માટે જ આ વો મંગાવેલ હોય અથવા લાવેલ હોય અને તે વસ પરિભકત હોય અર્થાત્ એ વસ્ત્રને ઉપગ પણ થઈ ગયેલ હોય તથા આસેવિત પણ હોય અર્થાત્ પહેરવામાં આવી ગયેલ હોય એ રીતે સાધુ કે સાધ્વીના જાણવામાં આવે તે આવા પ્રકારના વસ્ત્ર પ્રાસુક-અચિત્ત તથા એષણીય આધાકર્માદિ દેથી રહિત હેવાથી તેવા વસ્ત્રો ગ્રહણ કરી લેવા. આ સૂત્રનું તાત્પર્ય એ છે કે-જે એ વસ્ત્રને શ્રાવકે વેચાતું લીધેલ હોય અને પેઈને સાફસુફ પણ કરેલ હોય પણ તે વસ્ત્ર જે અન્ય પુરૂષ સ્વીકારેલ ન હોય તે સાધુ અને સાધ્વીએ તે વસ્ત્ર લેવા નહીં. પણ જે સાધુ અને સાથ્વીના જાણવામાં એવું આવે કે આ વસ્ત્રને શ્રાવકે ખરીદીને ધાયા પછી પુરૂષાન્તર સ્વીકાર્યાથી પુરૂષાન્તર સ્વીકૃતાદિ ઉત્તરગુણ યુકત હોવાથી આધાકર્માદિ દેષ રહિત સમઇને તેવા વચ્ચે ગ્રહણ કરી લેવા કેમ કે-આ રીતે ઉત્તરગુણ યુક્ત વસ્ત્રને ગ્રહણ કરવાથી સંયમની વિરાધના થતી નથી. સૂ. ૪
श्री सागसूत्र :४