Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०६८
आचारांगसूत्रे
प्ररूपयन्नाह - ' ततविततं घणझुसिर आउज्जं चउन्त्रिहं बहुविहीयं ।' ततं विततं धनं शुषिरम् एतत् आतोद्यम् - वाद्यविशेषरूपं चतुर्विधम् बहुविधं वा 'वाइंति तत्थ देवा बहूहिं आनट्टगस ए हिं || ११ |' वादयन्ति तत्र तस्मिन्काले वा स्थाने देवा बहुभिः - अनेकैः नानाप्रकारकैः आर्तकशतैः सहनृत्यगानकर्तृभिः साकं देवाः तत - वितत - घन - शुपिरनामकचतुर्विधम् आतोद्यं वादयन्ति स्म इति भावः ॥ ०८ ||
नाम दुन्दुभि (धू धू ) एवं झाल तथा शंख वगैरह लाखों तुर्य नाम वाद्य वाद्यान्तर विशेषों की ध्वनि गगन तल में एवं धरणी तल में अत्यन्त रमणीय लगती थी, याने गगनतल और पृथिवी तल ढक्का दुन्दुभि झाल मृदङ्ग शंख वगैरह की ध्वनि से गुञ्जायमान हो रहा था, अर्थात् नाना प्रकार के वाद्य विशेषों की ध्वनि से गगनप्राङ्गण अत्यन्त रमणीय प्रतीत होता था ।
अव तत - वितत - घन और शुषिर नाम के चतुर्विध वाद्यविशेषों का निरूपण करते हैं- " ततविततं घणझुसिरं आउज्जं चउव्विहं बहुविहीयं । वाईति तत्थ देवा बहूहिं आनट्टगस एहिं ॥ ११ ॥ तत, वितत, घन और शुषिर नाम के चार प्रकारों के आतोद्य अर्थात् वाद्यविशेष को या बहुविध याने अनेक प्रकार के वाद्यविशेषों को नाना प्रकार के सैकड़ो आनर्तकों के साथ अर्थात् नाच गान करनेवाले सैंकड़ो नर्तकों के साथ देवगण तथा नागकुमारेन्द्र एवं यक्ष किन्नर गन्धर्वादि गण बजा रहे थे, एतावता जिस समय भगवान् श्री महावीर स्वामी को शकेन्द्र नागकुमारेन्द्रादि देवों के द्वारा वैक्रिय समुद्घात क्रिया से निष्पादित दिव्य परम रमणीय शिबिका पर चढा कर दीक्षा प्रव्रज्या के लिये मनुष्य देव सुरा
અત્યંત ઉત્તમપહ નામની ઢકકા અને ભેરી નામ દુંદુભી તથા ઝાલર તથા શંખ વિગેરે લાખા વાજાએ અને વાદ્યાન્તર વિશોષે ની ધ્વનિ ગગનતળમાં અને ધરણીતલમાં અત્યંત રમણીય લાગતી હતી. એટલે કે ગગનતલ અને પૃથ્વીતલ ઢક્કા, દુંદુભિ, ઝાલર મૃદંગ શંખ વગેરે વાજાએના અવાજથી અત્યંત રમણીય જણાતા હતા. [૧૦ના
હવે ત –વિતત– ઘન અને શૃષિર્ નામના ચાર પ્રકારના વાદ્ય વિશેષાનુ નિરૂપણુ કરવામાં આવે છે 'ततविततं घणझुसिरं आउज्जं चउव्विहं बहुविधीयं' वाईति तत्थ देवा बहूहि आनट्टगसएहिं ॥११॥ તત, વિતત, ઘન અને શૃષિર નામના ચાર પ્રકારના આતેદ્ય અર્થાત્ વાદ્ય વિશેષને અથવા અનેક પ્રકારના વાદ્યવિશેષને અનેક પ્રકારના સેંકડો આનકાની સાથે અર્થાત્ નાચ ગાન કરવાવાળા સેંકડા નરેની સાથે દેવગણુ તથા નાગકુમારેન્દ્ર અને યક્ષ કિનરા ગાધર્વાદ દેવગણ વગાડતા હતા એટલે કે જે સમયે ભગવાન્ શ્રી મહાવીર સ્વામીને શક્રેન્દ્ર નાગકુમારન્દ્રાદ્વિ દેવા દ્વારા વૈક્રિય સમુદ્દાત ક્રિયાથી બનાવેલ દિવ્ય પરમ રમણીય પાલખી ઉપર ચઢાવીને દીક્ષા ધારણ કરવા માટે મનુષ્ય, દેવ સુરાસુર ગણુ લઈ જતા હતા એ
શ્રી આચારાંગ સૂત્ર : ૪