Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मर्मप्रकाशिका टीका श्रुतस्कंध २ सू० १ अ. १३ परक्रियानिषेधः
९८३
साधु पादप्रच्छनादिक्रियां परः साधुः ना स्वादयेत् - इ- मनसा नाभिकषेत्, वचसा वा तं साधु पादप्रच्छनादिक्रियां कर्तुं न कथयेत्, कायेन वा हस्तादि चेष्टादिद्वारा तां पादप्रोञ्छनादि क्रियां न कारयेदित्यर्थः, अनया रीत्यैव साधुकर्तृकपरसाधुपादादि संवाहन- संस्पर्शन-प्रक्षणाभ्यञ्जन - उद्वर्तन - प्रक्षालन - विलेपन - धूपन-विशेोधनादिक्रिया निषेधविषयालापका अपि स्वयमेव ऊहनीया इत्यर्थः ॥ सू० १ ॥
प्रमार्जन करे तो उस को भी अर्थात् एक साधु के द्वारा किये जाने वाले दूसरे साधु के पादपोंछनादि क्रिया को भी दूसरा साधु आस्वादन नहीं करें अर्थात् मन से उसकी अभिलाषा नहीं करें और वचन से भी उस साधु को पादपोंछनादि क्रिया करने के लिये नहीं कहे एवं काय से भी हस्तादि चेष्टा द्वारा उस पादोंछनादि क्रिया को करने के लिये प्रेरणा नहीं करें क्योंकि एक साधु के द्वारा भी किये जाने वाले दूसरे साधु के पादपोंछनादि क्रिया पर क्रियाविशेष होने से कर्मबन्धनों का कारण मानी जाती है इसलिये कर्मबन्ध के दोषों से छुटकारा पाने के लिये दीक्षा और प्रव्रज्या ग्रहण करने वाले जैन साधु इस प्रकार के एक साधु द्वारा किये जाने वाले पादपोंछनादि क्रिया को तनमन वचन से नहीं करावे । क्यों कि संयमपालन करना ही जैन साधु का परमकर्तव्य समझा जाता हैं इसी तरह एक साधु दूसरे साधु के पादों का संवाहन और परिमर्दन भी नहीं करें तथा एक साधु दूसरे साधु के चरणों का संस्पर्शन रञ्जन भी नहीं करें तथा एक साधु दूसरे जैन साधु मुनि महात्मा के चरणों का प्रक्षण अभ्यञ्जन भी नहीं करें और एक साधु दूसरे साधु के पादों का उद्वर्तन- उद्बलन भी नहीं
બીજા સાધુન પગે નુ આમાન અને પ્રમાન કરે તો તેના પણ અર્થાત્ એક સાધુ દ્વારા કરવામાં આવનારા ખીજા સાધુના પાદપ્રેછનાદિ ક્રિયાનુ પણ ખીજા સાધુએ આસ્વાદન કરવું નહીં. અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહી.. તથા વચનથી પણ એ સાધુને પાદ પ્રેછનાદિ કરવા માટે કહેવુ નહીં. તેમજ કાયથી પશુ હાથ વિગેરેના ઇમારા દ્વારા એ પાદ પ્રેછનાદિ ક્રિયા કરવા માટે પ્રેરણા કરવી નહીં. કેમકે એક સાધુથી પણ કરવામાં આવનારી ખીજા સાધુના પાદ પ્રાંછનાદિ ક્રિયા પરક્રિયા વિશેષ હાવાથી કે બંધનું કારણ માનવામાં આવેલ છે. તેથી ક`મ ધાદિ દોષોથી છૂટવા માટે દીક્ષા ગ્રહણુ કરવાવાળા સાધુ એ આ પ્રકારે એક સાધુથી કરવામાં આવનારી પાદ પ્રાંછનાદિ ક્રિયા તન મન અને વચનથી પણ કરાવવી નહી. કેમકે સયમનુ પાલન કરવું એજ સાધુનુ' પરમ કવ્ય છે. તેથી આ રીતે એક સાધુએ ખીજા સાધુના પગેાનું સ`વાહન અને પરિમન પણ કરવુ' નહીં. તથા એક સાધુએ બીજા સાધુના પગેાનુ' સ ંસ્પન કે રંજન પણ કરવુ' નહી'. તથા એક સાધુએ ખીજા સાધુતા પગેનુ' પ્રક્ષગુ કે અભ્ય’જન પણ કરવુ નહી.. તથા એક સાધુએ ખીજા સાધુના પગાનું ઉદ્ભવતન ઉદ્ભલન પણ કરવું નહી. તથા એક સાધુએ બીજા સાધુના પગાનુ
શ્રી આચારાંગ સૂત્ર : ૪