Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અનુભવ થાય છે. અમદા - મરિમા (સ્ત્રી.) (મહાવીરસ્વામીના અગિયારમાં પ્રભાસ નામના ગણધર ભગવંતની માતાનું નામ) સમય - ગતિમય (ત્રિ.) (ઇહલૌકિકાદિ ભયોને ઓળંગી ગયેલું) પરમાત્મા કહે છે કે, દરિદ્રતાના કે અન્ય બીજા નાના-મોટા ભયોથી શા માટે ડરીને ભાગો છો? અરે, તમારે ભાગવું જ હોય તો જયાં જન્મ અને મરણરૂપી બે વિકરાળ સિંહો બિન્ધાસ્ત ફરી રહ્યા છે એવા સંસારરૂપી વનમાંથી મૂઠીઓ વાળીને ભાગી નીકળો. મરૂમાર - ગતિમાન (કું.) (અત્યંત ભાર, વહન ન કરી શકાય એટલો બોજ ૨.૫હેલા વ્રતનો ચોથો અતિચાર) જેમ વ્યક્તિને પોતાના માટે વધુ ભાર ગમતો નથી, તે જ પ્રમાણે બીજા જીવો માટે પણ વિચારવું જોઈએ. પોતાના આશ્રિત નોકર કે પશુ પર અતિ ભાર વહન કરાવવાથી જીવને ભવાત્તરમાં વિવિધ પ્રકારના દુઃખ-બોજ સહન કરવા પડે છે. અમારી - ગતિમાન (કું.) (અત્યધિક ભારથી વેગપૂર્વક જનાર, અધિક ભારવાહક 2, ખર, અશ્વતર, ઘોડાની એક જાતિ) ધન-સંપત્તિ, પત્ની-પુત્ર, કુટુંબ-કબીલો અને વ્યવહારોના અતિભાર નીચે દબાયેલા જીવને કર્મોના ભાર ઉતારવાનો અવસર ક્યારે પ્રાપ્ત થશે, એકાન્તમાં બેસીને કોઈ દિવસ આવો વિચાર કર્યો છે? अइभारारोवण - अतिभारारोपण (न.) (પ્રથમ અણુવ્રતનો ચોથો અતિચાર, અત્યંત ભારનું આરોપણ કરવું તે, હદ ઉપરનો ભાર વહન કરાવવો તે) પોતાને આશ્રિત બળદ, નોકર આદિ પાસે તેની શક્તિથી અધિક ભારવહન કરાવવાથી પ્રથમ અણુવ્રતમાં અતિચાર લાગે છે. દયાળુ વ્યક્તિએ તો વિશેષ રીતે ધ્યાનમાં લેવું જોઈએ કે, કોઈપણ જીવને તેની શક્તિથી વધુ બોજ ન આપે. ધ્યાનમાં રહે! નોકરોને અત્યંત ઓછો પગાર આપીને વધુ કામ કરાવવાથી પણ આ અતિચાર લાગે છે. મરૂપૂમિ - ઐતિપૂમિ (સ્ત્રી) (જયાં સાધુઓને જવા આવવાની ગૃહસ્થોએ મનાઈ કરેલ હોય તે ભૂમિ 2. ભૂમિ મર્યાદાનો ભંગ 3. મર્યાદા ભંગ) જયાં સાધુઓનો સંયોગ ન મળે તથા જ્યાં નિર્લજ્જતા શણગારરૂપ હોય તેવી ભૂમિમાં વાસ કરવાનો શાસ્ત્રકારોએ નિષેધ કર્યો છે. માત્ર ધનની પાછળ આંધળુકિયા થઈ ગયેલા આપણને આ વાત જ્યારે સમજાશે ? - અતિમઝ (ઈ.) (માંચા ઉપર બીજો વિશિષ્ટ માંચો) માયા - તાત્તિ (સ્ત્રી.) (કાદવરૂપ માટી, આદ્ર માટી, માટીનો ગારો) ૩મી - અતિમહત્વ (પુ.) (વયમાં મોટા હોય તે, વયસ્થવિર) વેયાવચ્ચના સ્થાનો પૈકી વયસ્થવિર-વયોવૃદ્ધની સેવા-ભક્તિને પણ સ્થાન આપેલું છે. સેવા-સુશ્રુષાને શાસ્ત્રમાં મહાન આરાધના તરીકે જણાવીને તેને ઉત્તમગુણ બતાવ્યો છે. માટે આપણાથી વયમાં જે મોટા હોય એવા માતા, પિતા, ગુરુ, ભાઈ આદિ વડીલોનો આદર કરવો જોઈએ. અફHTTI - ગતિમાન (કું.) (અત્યધિક ઘમંડ, ગર્વિષ્ઠ 2. ચારિત્રનું અતિક્રમણ કરનાર કષાયનો એક ભેદ) “જે નમે તે સહુને ગમે’ નીચે ઝૂકીને સહુને કેરીઓ આપનાર આંબો સહુના હૃદયમાં વાસ કરી જાય છે. માત્ર ઊંચાઈ વધારનારા તાડ