Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પ્રાપ્તિ થતી નથી? તેનો પ્રત્યુત્તર આપતા લખ્યું છે કે, જે જીવ મિથ્યાત્વમાં રત છે, જેણે નિયાણું કરેલું હોય તથા જેઓ કષ્ણલેશ્યાનેમલિન વિચારોને પ્રાપ્ત છે તેવા જીવો બોધિજ્ઞાનને અર્થાત સમ્યક્તને પ્રાપ્ત કરતા નથી. अबोहिकलुस - अबोधिकलुष (त्रि.) (મિથ્યાષ્ટિ, અજ્ઞાની) અવહિવીય - ૩fધવી (જ.) (સમ્યક્તના અભાવને કારણ) મોક્ષપ્રાપ્તિના બીજ સમાન સમ્યત્વથી વંચિત રાખવામાં પ્રધાન કારણ છે મોહનીયાદિ કર્મોનો બંધ અને આ કર્મોને બાંધવામાં મુખ્ય ચાર કારણો પ્રવૃત્ત છે. 1. મિથ્યાત્વ 2. અવિરતિ 3. કષાય અને 4. મન-વચન-કાયાના અશુભ યોગો. આ ચંડાળ ચોકડીના કારણે જીવ નિર્મલ એવા સમ્યગ્દર્શનથી વેગળો જ રહે છે. अबोहिय - अबोधिक (न.) (મિથ્યાત્વફળ–અજ્ઞાન, બોધિ જેને નથી તે, સમ્યક્ત વગરનો, બોધરહિત, જેનાથી બોધનો અભાવ છે તે 2. પં.શ્રી. જૈનધર્મની અપ્રાપ્તિ 3. બુદ્ધિ વિશેષનો અભાવ) મળ્યુથ - ગવું () (સ્વનામ પ્રસિદ્ધ પર્વત, આબુતીથી અત્રમ - અપ (). (મેઘ, વાદળ 2, આકાશ) આકાશમાં રહેલા વાદળો જલયુક્ત હોય છે ત્યારે તે શ્યામવર્ણતાને ધારણ કરે છે અને જ્યારે તે વરસી પડે છે ત્યારે શ્રેતરૂપતાને ધારણ કરે છે. તેમ જીવ જ્યારે કાષાયિક પરિણામોને ધારણ કરે છે ત્યારે તેનો અનંત જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણોવાળો શુભ્રાત્મા મલિનતાને ધારણ કરે છે, પરંતુ જ્યારે તે દેવ-ગુરુ-ધર્મના આલંબનથી સઘળા કર્મોનો ક્ષય કરે છે ત્યારે તે શ્વેત -શુદ્ધસ્વરૂપને ધારણ કરે છે. in - એફ(પુ.) (થોડાક તેલાદિથી મર્દન કરવું તે, એકવાર તેલથી મર્દવું તે-માલીશ કરવી તે) મંા - મગન (ક.). (તેલ વગેરે લગાડીને મર્દન કરવું તે, ધૃતવશાદિ વડે કે સહમ્રપાક તેલથી શરીરે માલીશ કરવી તે) તેલની માલીશને સ્વાથ્યવર્ધક કહેલી છે. આજે પણ જેમ વિવિધ પ્રકારના સાચા-ખોટા માલિશના તેલ ઉપલબ્ધ હોય છે તેમ , પ્રાચીન કાળમાં શતપાક તેલ, સહસ્રપાક તેલ અને લક્ષપાકાદિ સિદ્ધતેલથી લોકો પોતાના શરીરે માલિશ કરતા હતા. આ અત્યંજન ગૃહસ્થો માટે ભલે ઉપયુક્ત હોય કિંતુ શ્રમણ અને શ્રમણી માટે રોગાદિ જેવા ગાઢ કારણ વિના વજર્ય કહેલ છે. માઈક્રય - અમૃતિ (2) (તલ આદિથી મર્દિત, તેલથી માલીશ કરેલ-શરીરાદિ) અમતિ (f) રા - ગજ (મધ્ય) (તલ આદિથી મર્દન કરીને-માલીશ કરીને) અધ્યાય - અગ્યક્તિ (ત્રિ.) (તલ આદિથી મર્દન કરેલ, તૈલાદિથી ચોળેલ) 3e (f) તર - ગ્યાર (ત્રિ.) (પુત્ર-કલત્રાદિની જેમ અત્યન્ત નજીકનું-સમીપનું 2. અંદર, અંદરમાં રહેલું, અંદરનો ભાગ) લોકો કહે છે કે અમારે ધર્મ તો કરવો છે પરંતુ પુત્ર,પત્ની તથા પરિવારજન અમને કરવા નથી દેતા. આ વાત સાવ પાયાવિહોણી છે. 478