Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મા (5) વિત્ત - પ્રવૃત્ત (2) (જયાં પ્રવૃત્તિનો અભાવ છે તે, પ્રવૃત્તિરહિત, તત્ત્વથી નિવૃત્તિ પામેલ) ૩પ (5) વિર - પ્રવૃત્તિ (સ્ત્રી) (પ્રવૃત્તિનો અભાવ, મન-વચન-કાયાના ગાઢ વ્યાપારનો અભાવ) મા (5) સંસળિજ્ઞ - પ્રશંસનીય (ત્રિ.) (પ્રશંસાને અયોગ્ય, સાધુ-સજ્જનો વડે પ્રશંસા કરવાને અયોગ્ય) જે વ્યવહારથી સંસ્કારોને અસર પડતી હોય, જેના દ્વારા લોકોની લાગણીઓ દુભાતી હોય તેવા આચરણને સજ્જન પુરુષો ક્યારેય કરતા નથી. અરે આચરવાની વાત તો દૂર રહી, તેવી પ્રવૃત્તિની તેઓ પ્રશંસા પણ નથી કરતા અને જે પ્રવૃત્તિ સજ્જનો વડે અપ્રશંસનીય હોય તેને વિવેકીજન કેવી રીતે આચરે? પ (5) સ - મuસા (ત્રિ.) (જે પરાભવ કરવાને અશક્ય હોય તે 2. સહન કરવાને અયોગ્ય) યુદ્ધમાં યોદ્ધાને તેનું બળ નહીં પરંતુ તેનું ઝનૂન જીત અપાવતું હોય છે. આત્મા પર અનાદિકાળથી કર્મોનું રાજ ચાલે છે. તેઓને પરાભવ પમાડવો ઘણો જ અશક્ય છે. પરંતુ જે દિવસે આત્માનું વીર્ય-પરાક્રમ સ્ફરે છે ત્યારે તે આત્મપરિણામનું ઝનૂન પરાભવ કરવાને અશક્ય એવા કર્મોની સેનાને પળવારમાં તહસનહસ કરી નાંખે છે. મા (5) સક્ષપુરતાપુ - મહાપુરુષાનુ (ત્રિ.). (જેનો પરાભવ ના થઈ શકે તેવા પુરુષને અનુસરનાર) નવી વસ્તુની ખોજ કરવી લોઢાના ચણા ચાવવા બરોબર છે. તેમાં ઘણા બધા પુરુષાર્થ અને ધર્મની જરૂર પડે છે. જયારે તે વ્યવહૃત થઈ ગયા બાદ તેને અનુસરનારા માટે તેની પ્રાપ્તિ અત્યંત સરળ થઈ જાય છે. જૈનો આ * ! ! પરમકૃપાળુ મહાવીર દેવે જેનો પરાભવ અશક્ય છે તેવા કર્મો પર અથાગ પુરુષાર્થ અને પૈર્યથી વિજય મેળવીને મોક્ષમાર્ગન ગોતી લીધો છે. ત્યારે પ્રભુએ ચીંધેલા માર્ગે ચાલનારા આપણા માટે તેની પ્રાપ્તિ એકદમ સરળ થઇ ગઇ છે. શપ () સત્ય - માણત (ત્રિ.) (અશોભનીય 2. અપ્રશંસનીય 3, ગ્રહણ કરવા યોગ્ય ન હોય તે, અહિતકારી 4, બળ વર્ણાદિ નિમિત્તે પ્રતિસેવના કરનાર) अपसत्थखेत्त - अप्रशस्तक्षेत्र (न.) (ખરાબ ક્ષેત્ર 2. અગ્રાહ્ય ક્ષેત્ર-શરીરાદિ) अपसत्थदव्व - अप्रशस्तद्रव्य (न.) (અપ્રશંસનીય દ્રવ્ય, અસુંદર દ્રવ્ય, ખરાબ પદાર્થ) પૂર્વાચાર્ય ગીતાર્થ ભગવંતોએ જિનભવન નિમણના કેટલાક નિયમો બનાવેલા છે. તે નિયમાનુસાર બનેલ જિનમંદિર અભ્યદય માટે થાય છે. જિનાલય બનાવતા પૂર્વે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ આ ચારેયનું નિરીક્ષણ કર્યા બાદ જો પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્રાદિ હોય તો જિન ભવનનું નિર્માણ કરવું અને જો અપ્રશસ્ત દ્રવ્યાદિ હોય તો તે સ્થાન જિનાલય બનાવવા માટે અયોગ્ય છે એમ જાણીને ત્યાં ભવનનું નિર્માણ કરવું નહીં. अपसत्थलेस्सा - अप्रशस्तलेश्या (स्त्री.) (અપ્રશસ્ત વેશ્યા, કૃષ્ણ-નીલાદિ અશુભ લેશ્યા) લેશ્યા એટલે મનના પરિણામ. કર્મગ્રંથમાં કુલ 6 વેશ્યા કહેવામાં આવેલી છે. 1. કૃષ્ણ 2. નીલ 3. કાપોત 4, તેજો 5. પા અને 6. શુક્લલેશ્યા. આ છમાંથી પ્રથમની કૃષ્ણાદિ ત્રણ વેશ્યા અશુભ કર્મોનો બંધ કરાવનાર અને ભવપરંપરા વધારનાર હોવાથી તેને અશુભ માનવામાં આવેલી છે. શેષ વેશ્યાઓને શુભ માની છે. अपसत्थविहगगतिनाम - अप्रशस्तविहगगतिनामन् (न.) (નામકર્મનો એક ભેદ, અશુભ વિહાયોગતિ નામકર્મ) 450