Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ રોજે રોજ લેતા રહેવું જોઈએ. આ બારેય ભાવનાઓથી ભાવિત આત્માં ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ સમતાભાવ રાખી શકે છે. અનિત્ય અશરણાદિ બારભાવનાઓની સાથે મૈત્ર્યાદિ ચાર ભાવનાઓને ભાવીને આરાધક આત્મા સદૈવ સુખાનુભવમાં લીન રહેતો હોય છે. ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ ઉક્ત સોળ ભાવનાઓને ખુબ જ સુંદર કાવ્યમાં રચી છે. અvrlr - મન્નાન () (સ્નાન ન કરવું તે, અસ્નાન) જૈન મુનિવરો જ્યારથી દીક્ષિત થાય છે ત્યારથી માવજીવન બાહ્ય શૌચ-સ્નાનાદિકનો પરિત્યાગ કરે છે. તેઓ ક્યારેય પણ શરીર સત્કાર હેતુ સ્નાનાદિક કરતા નથી. છતાં પણ સંસારીયો કરતાં વધુ સ્વસ્થ રહી શકે છે તે એમના બ્રહ્મચર્યના પ્રભાવે જ. મત - અત્ (કું.) (અક્ષપાદ સંમત શિવ, સૃષ્ટિસંહારક હોઈ જગતને જે ખાય છે તે). અનંત - અતિન્દ્ર (ત્રિ.). (કારણને આધીન નથી તે, વિવક્ષાધીન ન હોય તે 2. અનુભવસિદ્ધ ક્રિયા 3. ખૂબ, અત્યન્ત) શબ્દશાસ્ત્રમાં “અત’ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, જે વિચારણીય નિયમની કોટિથી બહારની વસ્તુ હોય, જે અનિવાર્યપણે બંધનની કોટિમાં ન આવતી હોય તે વસ્તુ અથવા સૂત્રની અપેક્ષારહિત કે અનુભવસિદ્ધ ક્રિયાને અન્ન કહેવાય છે. મતાિજ - અતિર્શિનીય (ત્રિ.). (અનભિલષણીય, ન ઈચ્છવા યોગ્ય, ન ચાહવા લાયક) સંસારમાં રહેનારને વ્યવહાર કુશળતા ચાહવા યોગ્ય છે, કરવા યોગ્ય છે. ગૃહસ્થને ધર્મ, અર્થ અને કામ અભિલાષણીય છે. મુમુક્ષુએ સત્યની ખોજ ચાહવા યોગ્ય છે. તેમ સાધુ ભગવંતે સંયમનો સાર–આત્મશુદ્ધિ ઇચ્છવા યોગ્ય જ નહીં પણ અવશ્ય કરવા લાયક છે. अतक्किओवट्ठिय - अतर्कितोपस्थित (न.) (ફળાદિના વગર ઉદેશે થયેલી અર્થપ્રાપ્તિનો સંયોગ) अतक्किओवहि- अतर्कितोपधि (पु.) (અણચિંતવી ઉપધિ, અતર્કણીય ઉપધિ) વ્યવહારસૂત્રના આઠમા ઉદ્દેશામાં લખ્યું છે કે, સાધુ-સાધ્વીજી ભગવંતોએ રાખવાની વસ-પાત્રાદિ ઉપધિ કે જેની કોઈ સંભાવના ન કરતું હોય કે જેની વિશેષ પ્રકારે કોઈ વ્યક્તિ પરિભાવના ન કરતું હોય તેવી ઉપધિને રાખે તેને અતર્કિતોપધિ કહે છે. મતનાથ - મીંજાત (f) (અતુલ્ય જાતીય, અસમાન જાતિનું) પ્રતિજ્ઞાથી - માતજાતા (સ્ત્રી.) (અસમાન જાતની-પ્રકારની કરાતી પારિષ્ઠાપનિકા) જૈનાગમગ્રંથોમાં પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોની આહાર વિહાર ચર્યાની ખૂબ ઊંડાણ પૂર્વકની વિવેચનાઓ કરવામાં આવી છે. તેઓને જેમ આહાર, વસ્ત્ર, પાત્રાદિ સંયમોપકરણને વિધિવતુ ગ્રહણ કરવાની વાત છે તેમ વિધિવત્ ઉત્સર્જન-ત્યાગ કરવાની વાતો પણ જીવહિંસાદિ દોષો ન સંભવે તેમ ખૂબ સૂક્ષ્મ વિચારણા સાથે કરવામાં આવેલી છે. સતડ- મતર (કું.) (નાનો કિનારો, ટુંકો તટ-કિનારો) બૃહત્કલ્પસૂત્રમાં સાધુ સાધ્વીજીના સંયમ જીવનને લગતી આહાર વિહારાદિની ચચઓને પ્રસંગે વિહારના માર્ગોની પણ ચર્ચા કરેલી છે. તેમાં દાંડી, શેરી આદિ અનેક પ્રકારના વિહારમાર્ગોની વિવેચના કરેલી છે. તેમાં જેના બન્ને કિનારાઓ નાના હોય તેને | માર્ગ કહ્યો છે. 315