Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ દશાશ્રુતસ્કંધાદિ આગમોમાં જણાવેલું છે કે, જે સાધુ સાધ્વી પ્રાર્થના કર્યા વગરના સ્થાન કે આસન પર બેસે છે, સૂએ છે, મળમૂત્રાદિકને ત્યાગે છે કે ચાલે છે, તે સાધુ સાધ્વી અપ્રમાર્જિતચારી કહેવાય છે અને તે સંયમ જીવનમાં વારંવાર અસમાધિ પામે છે. अप (प्प) मज्जियदुप्पमज्जियउच्चारपासवणभूमि - अप्रमार्जितदुष्प्रमार्जितोच्चारप्रस्त्रवणभूमि (स्त्री.) (પૌષધવ્રતમાં ઉચ્ચાર-પાસવણની ભૂમિની બરાબર પ્રમાર્જના ન કરવાથી કે મુદ્દલ ન પંજવાથી લાગતો અતિચાર) अप (प्प) मज्जियदुप्पमज्जियसिज्जासंथार - अप्रमार्जितदुष्प्रमार्जितशय्यासंस्तार (पुं.) (પૌષધોપવાસનો એક અતિચાર, અપ્રમાર્જિત દુષ્કામાર્જિત શવ્યા સંતારક દોષ) પૌષધવ્રતમાં શ્રાવક પોતાને સવાના સંથારાને કે આસનને જો પ્રમાર્શે નહીં અથવા વિધિપૂર્વક બરાબર પડિલેહણ ઉપરોક્ત અતિચાર લાગે છે. એટલે કે નિરતિચાર પૌષધવ્રતમાં પ્રત્યેક ક્રિયામાં જયણા રાખવી અતિ આવશ્યક કહેવાઈ છે. અપ () મ7 - અપ્રમત્ત (ત્રિ.) (અપ્રમત્ત, અપ્રમાદી, મદાદિ પ્રમાદથી રહિત) મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા આદિ પ્રમાદોથી રહિત હોય તે અપ્રમાદી યાને ઉપયોગવંત છે. એવા અપ્રમાદી મુનિઓ પ્રાય: - કરીને જિનકલ્પિક, યથાલંદકલ્પિક, પરિહારવિશુદ્ધિક કે પ્રતિમધારી સાધુઓ જ સંભવી શકે છે. () મત્તલંગ - અપ્રમત્ત સંયત્તિ (કું.) (સાતમાં ગુણસ્થાનકે વર્તતો જીવ, સર્વપ્રમાદ રહિત સમગુણસ્થાનકવર્તી સાધુ) ભગવતીસત્રના ત્રીજા શતકના ત્રીજા ઉદેશામાં કહ્યું છે કે, અપ્રમત્ત ગુણસ્થાનકવર્તી જીવ બે પ્રકારના હોય છે. એક કષાય અપ્રમત્ત અને બીજો જોગઅપ્રમત્ત. તેમાં કષાય અપ્રમત્ત પણ બે પ્રકારે છે. એક ક્ષીણકષાય અપ્રમત્ત અને બીજો કષાયનિગ્રહ તત્પર અપ્રમત્ત. જયારે યોગ અપ્રમત્ત એટલે મન વચન અને કાયાથી ગુપ્તપણે રહેનાર. अप (प्प) मत्तसंजयगुणट्ठाण - अप्रमत्तसंयतगुणस्थान (न.) (અપ્રમત્તસંયત ગુણસ્થાન નામનું સાતમું ગુણસ્થાન, સાતમા ગુણસ્થાનકનું નામ) મu () મા - મur (7) (પ્રમાણથી અધિક 2. અપ્રમાણ-અસત્ય, પ્રામાણ્ય વિરુદ્ધ) શાસ્ત્રમાં પુરુષના આહારનું પ્રમાણ બતાવેલું છે. પરંતુ સ્વાદુ લોભથી કોઈ વ્યક્તિ પ્રમાણથી અધિક આહાર લે છે ત્યારે તે પ્રમાણથી અધિક ભોજી થઈ અપ્રમાણ નામક બીજા સ્થાનના દોષનો ભાગી થાય છે એમ ઉત્તરાધ્યયનસૂત્રના ૨૪મા અધ્યયનમાં કહેલું છે. મા (પ) નામોફ() - 3ur Twોબિન (fક.) (બત્રીસ કોળીયાથી અધિક આહાર કરનાર, અપ્રમાણભોજી) મા () માય -- અપ્રમા (.) (પ્રમાદરહિત, પ્રમાદ વર્જન લક્ષણ બત્રીસ યોગસંગ્રહ પૈકીનો ૨૬મો યોગસંગ્રહ) સ્થાનાંગસૂત્રમાં સાધુએ આઠ સ્થાનોમાં પ્રમાદ ન કરવો જોઈએ એમ કહેલું છે. દા.ત. જેમ કોઈ શ્રુતજ્ઞાન નથી ભણેલું કે નથી સાંભળેલું તો તેના માટે પ્રયત્નપૂર્વક આદર કરવો જોઈએ. સર્વથા અપ્રમત્તપણે તે આઠેય સ્થાનોનું સેવન કરવું જોઈએ એમ ભારપૂર્વક કહેલું છે. મg (u) નાથuડજો - મvમા પ્રત્યુવેક્ષTI (સ્ત્રી) (પ્રમાદ વજીને પડિલેહણા કરવી તે, અપ્રમાદીપણે અણચ્ચાવિય આદિ છ પ્રકારની પડિલેહણા કરવી તે) મા (5) માયાવUT - અપ્રમાવાવના (ત્રી.) (મદિરા આદિ પ્રમાદોનું સેવન ન કરવું તે, અપ્રમાદભાવના) આચારાંગસૂત્રમાં સાધ્વાચાર માટે જણાવ્યું છે કે, સાધુએ એવી વસતિમાં ન ઊતરવું કે જ્યાં મદિરાપાન કરનારાઓ રહેતા હોય. કારણ કે તેવા પ્રકારની વસતિમાં સાધુ પોતાના આચારોથી ભ્રષ્ટ થઈને છકાયના જીવોની હિંસા કરતાં મહાવ્રતોથી શ્રુત થાય છે. 441