________________
४८२
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
पुरुषशरीरतुल्यत्वात् सचेतनो वनस्पतिरिति । तथा यथेदं मनुष्यशरीरमनवतरं बालकुमारयुवाद्यवस्थाविशेषैः प्रतिनियतं वर्धते, तथेदमपि वनस्पतिशरीरमङ्कुरकिसलयशाखाप्रशाखादिभिर्विशेषैः प्रतिनियतं वर्धत इति । तथा यथा मनुष्यशरीरं ज्ञानेनानुगतं एवं वनस्पतिशरीरमपि, यतः शमीप्रपन्नाटसिद्धेसरकासुन्दरबच्छूलागस्त्यामलकीकडिप्रभृतीनां स्वापविबोधतस्तद्भावः । तथाधोनिखातद्रविणराशेः स्वप्ररोहेणावेष्टनम् । तथा वटपिप्पलनिम्बादीनां प्रावृड्जलधरनिनादशिशिरवायुसंस्पर्शादकुरोद्भेदः । तथा मत्तकामिनीसनूपुरसुकुमारचरणताडनादशोकतरोः पल्लवकुसुमोदेदः । तथा युवत्यालिङ्गनात् पनसस्य । तथा सुरभिसुरागण्डूषसेकाद्वकुलस्य । तथा सुरभिनिर्मल जल सेकाचम्पकस्य । तथा कटाक्षवीक्षणात्तिलकस्य । तथा पञ्चमस्वरोद्गाराच्छिरीषस्य विरहकस्य च पुष्पविकिरणम् । तथा पद्मादीनां प्रातर्विकसनं, घोषातक्यादिपुष्पाणां च संध्यायां, कुमुदादीनां तु चन्दोदये । तथासन्नमेघप्रवृष्टौ शम्या अवक्षरणम् । तथा वल्लीनां वृत्त्याद्याश्रयोपसर्पणम् । तथा लज्जालूप्रभृतीनां हस्तादिसंस्पर्शात्पत्रसंकोचादिका परिस्फुटा क्रियोपलभ्यते । अथवा सर्ववनस्पतेर्विशिष्टतुष्वेव फलप्रदानं, न चैतदनन्तराभिहितं तरुसंबन्धिक्रियाजालं ज्ञानमन्तरेण घटते । तस्मात्सिद्धं चेतनावत्त्वं वनस्पतेरिति । ટકાનો ભાવાનુવાદઃ
જેમ સ્વશક્તિના પ્રભાવથી દેવનું શરીર દૃષ્ટિગોચર બનતું નથી તથા અંજન, વિદ્યા અને મંત્ર વગેરેના પ્રયોગદ્વારા યોગી એવા મનુષ્યોનું શરીર પણ દૃષ્ટિગોચર બનતું નથી, છતાં પણ ચેતનાની જેમ તે વિદ્યમાન તો હોય જ છે. આ પ્રમાણે પરમાણુ તથા વહ્નિથી બળેલા પાષાણ અને ઇંટના ટૂકડા વગેરેમાં રહેલો અચિઅગ્નિ સૂક્ષ્મ પરિણામના કારણે દૃષ્ટિગોચર થતો નથી. છતાં પણ વિદ્યમાન હોય જ છે. તેમ સૂક્ષ્મપરિણામના કારણે વાયુપણ ચક્ષુગોચર બનતો નથી. છતાં પણ વિદ્યમાન છે.
અનુમાનપ્રયોગ : વાયુ સચેતન છે, કારણ કે બીજાની પ્રેરણાવિના જ તિચ્છ અને અનિયમિતદિશામાં ગતિ કરવાવાળો છે. જેમકે બીજાની પ્રેરણા વિના અહિં તહિં ફરતા ગાય, ઘોડા વગેરે. વળી હેતુમાં તિચ્છ ગતિનું નિયમન કરતાં તથા અનિયમિત વિશેષણ ગ્રહણ કરતાં પરમાણુ સાથે વ્યભિચાર આવતો નથી. કારણ કે પરમાણુ નિયમિતગતિવાળો છે. “જીવ અને પુદ્ગલની ગતિ અનુશ્રેણિ આકાશપ્રદેશોની રચનાનુસાર સીધી હોય છે.” આ