________________
६२८
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
શ્લોકાર્થ : જે કારણથી ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાવાળી વસ્તુ જ સતું હોય છે, તે કારણથી (પૂર્વે) અનંતધર્માત્મક વસ્તુને પ્રમાણનો વિષય બતાવ્યો છે. (અર્થાત્ ઉત્પત્તિ-સ્થિતિ અને લય આ ત્રણ પરિણામવાળી વસ્તુ જ “સતું' છે. તેથી જ અનંતધર્માત્મકવસ્તુને પ્રમાણનો વિષય કહેવામાં આવી છે.)
व्याख्या - येनेति शब्दोऽग्रे व्याख्यास्यते, वाक्यस्य सावधारणत्वात् । यदेव वस्तूत्पादव्ययध्रौव्यैः समुदितैर्युक्तं तदेव सद्विद्यमानमिष्यते । उत्पत्तिविनाशस्थितियोग एव सतो वस्तुनो लक्षणमित्यर्थः । ननु पूर्वमसतो भावस्योत्पादव्ययघ्रौव्ययोगाद्यदि पश्चात्सत्त्वं ? तर्हि शशशृङ्गादेरपि तद्योगात्सत्त्वं स्यात्, पूर्वं सतश्चेत्, तदा स्वरूपसत्त्वमायातं किमुत्पादादिभिः कल्पितैः ? तथोत्पादव्ययध्रौव्याणामपि यद्यन्योत्पादादित्रययोगात्सत्त्वं, तदानवस्थाप्रसक्तिः । स्वतश्चेत्सत्त्वम्, तदा भावस्यापि स्वत एव तद्भविष्यतीति व्यर्थमुत्पादादिकल्पनमिति चेत् ? उच्यते न हि भिन्नोत्पादव्ययध्रौव्ययोगाद्भाव स्यसत्त्वमभ्युपगम्यते, किं तूत्पादव्ययध्रौव्ययोगात्मकमेव सदिति स्वीक्रियते । तथाहि-उर्वीपर्वततर्वादिकं सर्वं वस्तु द्रव्यात्मना नोत्पद्यते विपद्यते वा, परिस्फुटान्वयदर्शनात् । लूनपुनर्जातनखादिष्वन्वयदर्शनेन व्यभिचार इति न वाच्यं, प्रमाणेन बाध्यमानस्यान्वयस्यापरिस्फुटत्वात् । न च प्रस्तुतोऽन्वयः प्रमाणविरुद्धः, सत्यप्रत्यभिज्ञानत्वात् । “सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः, सत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात्(A) ।।" इति वचनात् । ततो द्रव्यात्मना सर्वस्य वस्तुनः स्थितिरेव, पर्यायात्मना तु सर्वं वस्तूत्पद्यते विपद्यते वा, अस्खलितपर्यायानुभवसद्भावात् । ટીકાનો ભાવાનુવાદ
Rashi Aष्ट 'येन' शनुं व्याप्यान भागण ४२शे. सर्व पायो निश्ययात्म होय छे. આથી જે વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા આ ત્રણ પરિણામોથી યુક્ત હોય, તે સત્ - વિદ્યમાન કહી શકાય છે. ઉત્પતિ, સ્થિતિ અને વિનાશનો યોગ જ સતું વસ્તુનું લક્ષણ છે. અર્થાત્ જેમાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ આ ત્રણનો યોગ થયો હોય તે જ વસ્તુ સત્ કહેવાય છે.'
શંકા : “જો પહેલા પદાર્થ અસતું હોય અને પછી ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાના સંબંધથી સતું (A) उद्धृतोऽयम् - अनेकान्तवादप्र० पृ ५१ ।।