________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ८१, मीमांसकदर्शन
બનાવવાની કલ્પના સમાન માત્ર કલ્પનાઓ જ છે. તે કોને હાસ્યાસ્પદ ન બને ? તેથી નહિં સ્પર્શેલ, નહિં સ્વાદમાં આવેલ, સંઘવામાં નહિં આવેલ, નહિં જોયેલ, નહિં સાંભળેલ એવા પણ અતીન્દ્રિય જીવાદિપદાર્થોનો આદર કરતાં, સ્વર્ગ-મોક્ષ આદિના સુખની લિપ્સાથી ઢગાયેલી બુદ્ધિવાળા–ભ્રષ્ટ થયેલી બુદ્ધિવાળા જે લોકો મસ્તક મુંડાવીને કઠોર તપ કરી, દુષ્ચર તપને ધારણ કરી, કષ્ટદાયક ચારિત્રનું પાલન કરી, દુઃસહ તાપના પરિસહને સહન કરી - ઇત્યાદિ ક્લેશો દ્વારા પોતાના જન્મને નિષ્ફળ બનાવે છે. તે તેઓનો મહામોહના તીવ્ર ઉદયનો વિલાસમાત્ર છે. - માત્ર તેઓ દયાપાત્ર છે. તેથી કહ્યું પણ છે કે - “વિવિધ તપો માત્ર નિરર્થક દારૂણ યાતનાઓ સહેવા બરાબર છે. અનેક પ્રકારનો સંયમ માત્ર ભોગથી વંચિત રહેવા સમાન છે. અગ્નિહોત્ર ક્રિયાઓ બાલચેષ્ટા જ જણાય છે. તેથી જ્યાં સુધી જીવો છો, ત્યાં સુધી સુખથી જીવો અને ભરપૂર વિષયસુખો ભોગવો. જ્યારે આ દેહ ભસ્મીભૂત થશે, ત્યારે આમાનાં કશું પુન: મળવાનું નથી. તેથી આગળની ભ્રામકસુખની ઇચ્છાથી વર્તમાનકાલીનસુખને છોડવાની જરૂર નથી.” તેથી તે વાત નિશ્ચિત થાય છે કે ઇન્દ્રિયગોચર પદાર્થ જ તાત્ત્વિક છે. તેની જ વાસ્તવિકસત્તા છે.
८०३
अथ ये परोक्षे विषयेऽनुमानागमादीनां प्रामाण्येन जीवपुण्यपापादिकं व्यवस्थापयन्ति न जातुचिद्विरमन्ति तान् प्रबोधयितुं दृष्टान्तं प्राह “ भद्रे वृकपदं पश्यं " इति । अत्रायं संप्रदायः कश्चित्पुरुषो नास्तिकमतवासनावासितान्तःकरणो निजां जायामास्तिकमतनिबद्धमतिं स्वशास्त्रोक्तयुक्तिभिरभियुक्तः प्रत्यहं प्रतिबोधयति । सा तु यदा न प्रतिबुध्यते तदा स इयमनेनोपायेन प्रतिभोत्स्यत इति स्वचेतसि विचिन्त्य निशायाः पश्चिमे यामे तया समं नगरान्निर्गत्य तां प्रत्यवादीत् । “ प्रिये ! य इमे नगरवासिनो नराः परोक्षविषयेऽनुमानादिप्रामाण्यमाचक्षाणा लोकेन च बहुश्रुततया व्यवह्रियमाण विद्यन्ते पश्य तेषां चारुविचारणायां चातुर्यं” इति । ततः स नगरद्वारादारभ्य चतुष्पथं यावन्मन्थरतरप्रसृमरसमीरणसमीभूतपांशुप्रकरे राजमार्गे द्वयोरपि स्वकरयोरङ्गुष्ठप्रदेशिनीमध्यमाङ्गलित्रयं मीलयित्वा स्वशरीरस्योभयोः पक्षयो पांशुषु न्यासेन वृकपदानि प्रचक्रे । ततः प्रातस्तानि पदानि निरीक्ष्यास्तोको लोको राजमार्गेऽमिलत् । बहुश्रुता अपि तत्रागता जनान् प्रत्यवोचान् “भो भो वृकपदानामन्यथानुपपत्त्या नूनं निशि वृकः कश्चन वनतोऽत्रागच्छत्" इत्यादि । ततः स तांस्तथाभाषमाणान्निरीक्ष्य निजां भार्या जजल्प । हे भद्रे प्रिये वृकपदं 'अत्र