________________
७३४
षड्दर्शन समुश्चय भाग-२, श्लोक -६२-६३, वैशेषिक दर्शन
પરિમાણમાં કારણ માનશો, તો તેમાં અણુ પરિમાણના સજાતીય ઉત્કૃષ્ટ અણુતરપરિમાણની ઉત્પત્તિ થશે. આથી પરમાણુના પરિમાણને કાર્યના પરિમાણમાં કારણ નહિ માનતાં, પરમાણુની સંખ્યાને કારણ મનાય છે. જેનાથી કુચણકમાં અણુપરિમાણની જ ઉત્પત્તિ થાય છે, નહિ કે અણુતરપરિમાણની. આ રીતે જો કુણુકના અણુપરિમાણને ચણકના પરિમાણમાં કારણ માનશો, તો તેમાં પણ અણજાતીય-ઉત્કૃષ્ટ અણુતરપરિમાણની જ ઉત્પત્તિ થશે, (કે જે ઇષ્ટ નથી.) આથી દ્યણુકોમાં રહેનારી બહુ–સંખ્યાને કારણ માનવાથી જ શ્રેણુકમાં મહાપરિમાણની ઉત્પત્તિ થઈ શકે છે. આ જ કારણથી ત્રણ દ્યણુકથી ત્રણકની ઉત્પત્તિ બતાવી છે, બે કૂચણુકથી નહિ. બે દ્યણુકમાં બહુ–સંખ્યા નથી, દ્વિત્વસંખ્યા જ રહે છે.) ગુણ ૨૫ પ્રકારના છે તે સ્પષ્ટ છે. કુવા गुणस्य पञ्चविंशतिविधत्वमेवाहહવે પચ્ચીસ ગુણોનું જ નિરૂપણ કરે છે.
स्पर्शरसरूपगन्धाः शब्दः संख्या विभागसंयोगौ । परिमाणं च पृथक्त्वं तथा परत्वापरत्वे च ।।६२ ।। बुद्धिः सुखदुःखेच्छाधर्माधर्मप्रयत्नसंस्काराः ।
द्वेषः स्नेहगुरुत्वे द्रवत्ववेगौ गुणा एते ।।६३ ।। युग्मम् ।। दार्थ: स्पर्श, ३५, २स, गंध, श६, संध्या, विभाग, संयोग, परिभाए, पृथत्व, ५२त्व, अ५२त्व, बुद्धि, सुप, दु:५, ४२७, धर्म, अधर्म, प्रयत्न, सं२७१२, द्वेष, स्नेह, गुरुत्व, द्रवत्व, અને વેગ આ પચ્ચીસ ગુણ છે. IIકર-કall
व्याख्या-स्पर्शस्त्वगिन्द्रियग्राह्यः पृथिव्युदकज्वलनपवनवृत्तिः १ । रसो-रसनेन्द्रियग्राह्यः पृथिव्युदकवृत्तिः २ । चक्षुर्ग्राह्यं रूपं पृथिव्युदकज्वलनवृत्ति, तञ्च रूपं जलपरमाणुषु तेजःपरमाणुषु च नित्यं, पार्थिवपरमाणुरूपस्य त्वग्निसंयोगो विनाशकः । सर्वकार्येषु च कारणरूपपूर्वकरूपमुत्पद्यते, उत्पन्नेषु हि झ्यणुकादिकार्येषु पश्चात्तत्र रूपोत्पत्तिः, निराश्रयस्य कार्यरूपस्यानुत्पादात् । तथा कार्यरूपविनाशस्याश्रयविनाश एव हेतुः । पूर्वं हि कार्यद्रव्यस्य नाशः, तदनु च रुपस्य, आशुभावाञ्च क्रमस्याग्रहणमिति ३ । गन्धो प्राणग्राह्यः पृथिवीवृत्तिः, स्पर्शादेश्च गुणत्वे सति त्वगिन्द्रियग्राह्यादिकं लक्षणमितरव्यवच्छेदकम् ४ । शब्दः श्रोत्रेन्द्रियग्राह्यो गगनवृत्तिः क्षणिकश्च । श्रोत्रेन्द्रियं चाकाशात्मकम् । अथाकाशे निरवयव इदमात्यीयं श्रोत्रमिदं च परकीयमिति विभागः