________________
७५४
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ६६, वैशेषिक दर्शन
સંયુક્ત તો બે ભિન્ન સત્તાવાળા પદાર્થો જ હોઈ શકે છે. એકમાં તો સંયુક્ત કે યુતવ્યવહાર જોવા મળતો નથી.) તેથી શ્લોકનો અર્થ આ પ્રમાણે થશે - ફુદ = વૈશેષિકદર્શનમાં અયુતસિદ્ધ = અપૃથસિદ્ધ = જે પદાર્થોની ભિન્ન-ભિન્ન સ્થિતિ નથી, જે તંતુઓ પટ ની જેમ અર્થાત્ જે તંતુ અને પટની જેમ ભિન્ન આશ્રયોમાં રહેતા નથી. અર્થાત્ તંતુ અને પટની જેમ અભિન્ન આશ્રયોમાં રહે છે, ભિન્ન-ભિન્ન આધારોમાં રહેતા નથી. આ આધાર-આધેભૂત જે પદાર્થો છે, તે પદાર્થોમાં “આ તંતુઓમાં પટ છે' ઇત્યાદિ પ્રત્યયનો જે સંબંધ અસાધારણ કારણ થાય છે, તે સમવાય કહેવાય છે.
આ સમવાયથી જ “તંતુઓમાં પટ', “આ પટદ્રવ્યમાં ગુણ-કર્મ, “આ દ્રવ્ય-ગુણ-કર્મમાં સત્તા', આ દ્રવ્યમાં દ્રવ્યત્વ', “આ ગુણમાં ગુણત્વ', “આ કર્મમાં કર્મત્વ' અને “આ નિત્યદ્રવ્યોમાં વિશેષો', ઇત્યાદિ વિશેષ પ્રત્યય ઉત્પન્ન થાય છે. આથી અવયવ-અવયવીભૂતદ્રવ્યોમાં, ગુણ અને ગુણીમાં, ક્રિયા અને ક્રિયાવાનુમાં, સામાન્ય અને સામાન્યવાનુમાં, તથા વિશેષ અને વિશેષવાનું પદાર્થોમાં રહેવાવાળો નિત્યસંબંધ દ્રવ્યાદિ પાંચપદાર્થોથી અર્થાન્તર = પૃથપદાર્થ છે. તે સમવાય એક, વિભુ અને નિત્ય જાણવો. કલા
तदेवं षट्पदार्थस्वरूपं प्ररूपितम् । संप्रति प्रमाणस्य सामान्यतो लक्षणमाख्यायते । अर्थोपलब्धिहेतुः -प्रमाणमिति । अस्यायमर्थः-अव्यभिचारादिविशेषणविशिष्टार्थोपलब्धिजनिका Bसामग्री तदेकदेशो वा बोधरूपोऽबोधरूपो वा ज्ञानप्रदीपादिः साधकतमत्वात्प्रमाण । एतत्कार्यभूता वा यथोक्तविशेषणविशिष्टार्थोपलब्धिः प्रमाणस्य सामान्यलक्षणं, तया स्वकारणस्य प्रमाणाभासेभ्यो व्यवच्छिद्यमानत्वात् । इन्द्रियजत्वलिङ्गजत्वादिविशेषणविशेषिता सैवोपलब्धिः प्रमाणस्य विशेषलक्षणमिति । ટીકાનો ભાવાનુવાદ:
આ પ્રમાણે છ પદાર્થોનું સ્વરૂપ કહેવાયું. હવે પ્રમાણનું સામાન્ય લક્ષણ કહે છે. ‘સર્વોપ@િદેતુ: પ્રHIVF પદાર્થની ઉપલબ્ધિમાં જે કારણ બને છે, તે પ્રમાણ કહેવાય છે; કહેવાનો આશય એ છે કે અવ્યભિચારિ આદિ વિશેષણોથી વિશિષ્ટકયુક્ત અર્થોપલબ્ધિને ઉત્પન્ન કરવાવાળી જ્ઞાનરૂપ કે અજ્ઞાન(અચેતન)રૂપ સમગ્ર સામગ્રી કે સામગ્રીનો એક અંશ સાધકતમ હોવાથી પ્રમાણ છે. આ સામગ્રીમાં બોધરૂપજ્ઞાન તથા અચેતનદીપક આદિ સર્વેનો સમાવેશ થાય છે. અથવા આ સામગ્રીની કાર્યભૂત યથોક્તવિશેષણથી વિશિષ્ટઅર્થોપલબ્ધિ જ A. “ઉપસ્થિદેતુથ પ્રમvi ” - ચાય મ૦ પૃ. ૧૧ B. “ખવારિીમદ્વિઘાર્થોપશ્ચ વિઘતી વધાવધસ્વભાવી સામગ્રી પ્રમાણમ્ ” ચામું પ્રમાણ, પૃ ૧૨ //