________________
७९८
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक ७८-७९, मीमांसकदर्शन
अत्रैव विशेषमाह
અહીં ગ્રંથકારશ્રી વિશેષ કંઈક કહે છે
नैयायिकतादन्ये भेदं वैशेषिकैः सह ।
न मन्यन्ते मते तेषां पञ्चैवास्तिकवादिनः । । ७८ ।।
શ્લોકાર્થ : કેટલાક આચાર્યો ન્યાયદર્શનથી વૈશેષિકદર્શનને ભિન્ન માનતા નથી. તેઓના મતે आस्तिऽद्दर्शन पांय ४ छे. ॥७८॥
एव
व्याख्या- अन्ये- केचनाचार्या नैयायिकमताद्वेशेषिकैः सह भेदं पार्थक्यं न मन्यन्ते । एकदेवतत्त्वेन तत्त्वानां मिथोऽन्तर्भावेनऽल्पीयस भेदस्य भावाच नैयायिकवैशेषिकाणां मिथो मतैक्यमेवेच्छन्तीत्यर्थः आस्तिकवादिनः पञ्चैव न पुनः षट् । ।७८ ।।
। तेषाम् - आचार्याणां मते
ટીકાનો ભાવાનુવાદ : કેટલાક આચાર્યો નૈયાયિકમતથી વૈશેષિકમતને પૃથક્ માનતા નથી. કારણકે તે બંનેમાં દેવ સમાન છે. તત્ત્વોમાં જે કંઈક અંશે ભેદ છે, તે તત્ત્વોનો પરસ્પર અંતર્ભાવ થઈ જતો હોવાથી અત્યંત અલ્પ જ ભેદ રહે છે. તેથી કેટલાક આચાર્યો નૈયાયિક અને વૈશેષિકોનો મત પરસ્પર એક જ માને છે. તે આચાર્યોના મતમાં આસ્તિકદર્શનો પાંચ જ છે, & R. 119211
अथ दर्शनानां सङ्ख्या षडिति या जगत्प्रसिद्धा सा कथमुपपादनीयेत्याशंक्याह
હવે ‘જગતમાં દર્શનોની સંખ્યા છ પ્રસિદ્ધિ છે. તો તે કેવી રીતે સંગત થાય ?’ ––આવી શંકાના સમાધાનમાં કહે છે કે
षड्दर्शनसङ्ख्या तु पूर्यते तन्मते किल ।
लोकायतमतक्षेपे कथ्यते तेन तन्मतम् ।। ७९ ।।
શ્લોકાર્થ: જે લોકો (નૈયાયિક અને વૈશેષિકદર્શનને એક માને છે,) તેઓના મતમાં લોકાયતમતનો ઉમેરો ક૨વાથી દર્શનોની છ સંખ્યા પૂર્ણ થાય છે. તેથી હવે લોકાયત=ચાર્વાકમતનું સ્વરૂપ रेवा छे॥७८॥
व्याख्या-ये नैयायिकवैशेषिकयोर्मतमेकमाचक्षते तन्मते षड्दर्शनसङ्ख्या तु षण्णां दर्शनानां सङ्ख्या पुनर्लोकायता नास्तिकास्तेषां यन्मतं तस्य क्षेपे-मीलन एव । किलेत्यात्पवादे । पूर्यते - पूर्णी भवेत् । तेन कारणेन तन्मतं चार्वाकमतं कथ्यते