________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ६५, वैशेषिक दर्शन
રહેલા અનિયતશબ્દથી ભ્રમણ, પતન, સ્પંદન, રેચન આદિનો પણ ગમનમાં જ અંતર્ભાવ થઈ જાય છે. (કહેવાનો આશય એ છે કે ઉત્સેપણમાં નિયત રીતે ઉપરના આકાશપ્રદેશોથી સંયોગ અને નીચેના આકાશપ્રદેશોથી વિભાગ થાય છે. અવક્ષેપણ ક્રિયામાં ઉપરના પ્રદેશોથી વિભાગ અને નીચેના પ્રદેશોથી સંયોગ થાય છે. આકુંચનમાં વસ્તુના મૂલપ્રારંભના પોતાના જ પ્રદેશોમાં સંયોગ થઈને અન્ય આકાશપ્રદેશોથી વિભાગ થાય છે. પ્રસારણમાં મૂલપ્રદેશોથી વિભાગ થઈને અન્ય અગ્રભાગના આકાશપ્રદેશોથી સંયોગ હોય છે. જ્યારે ગમનમાં અનિયતદિશાઓમાં સર્વ તરફના આકાશપ્રદેશોથી સંયોગ-વિભાગ થાય છે.) આ પાંચ પ્રકારના કર્મ ક્રિયારૂપ છે.
७४६
‘તુ’ શબ્દનો સંબંધ ‘સામાન્ય' શબ્દની સાથે કરવો. અર્થાત્ વળી સામાન્ય પર અને અ૫૨ના लेथी जे प्रारनुं छे. ॥५४॥
अथ परापरे व्याख्याति
હવે પર અને અપરસામાન્યની વ્યાખ્યા કરે છે.
तत्र परं सत्ताख्यं द्रव्यत्वाद्यपरमथ विशेषस्तु । निश्चयतो नित्यद्रव्यवृत्तिरन्त्यो विनिर्दिष्टः ।।६५ ।।
શ્લોકાર્થ : તેમાં સત્તા પરસામાન્ય છે. તથા દ્રવ્યત્વ, ગુણત્વ આદિ અપ૨સામાન્ય છે. નિશ્ચયથી=પ૨માર્થથી નિત્યદ્રવ્યમાં રહેનાર અન્ય વિશેષપદાર્થ કહેવાય છે.
व्याख्या- तत्र-तयोः परापरयोर्मध्ये परं- सामान्यं सत्ताख्यम् । इदं सदिदं सदित्यनुगताकारज्ञानकारणं सत्तासामान्यमित्यर्थः । तच त्रिषु द्रव्यगुणकर्मसु पदार्थेषु सत्सदित्यनुवृत्तिप्रत्ययस्यैव कारणत्वात्सामान्यमेवोच्यते, न तु विशेषः । अथापरमुच्यते “ द्रव्यत्वादि” द्रव्यत्वं गुणत्वं कर्मत्वं चापरं सामान्यम्, तत्र नवसु द्रव्येषु द्रव्यं द्रव्यमिति बुद्धिहेतुर्दव्यत्वम् । एवं गुणेषु गुणत्वबुद्धिविधायि गुणत्वं कर्मसु च कर्मत्वबुद्धिकारणं कर्मत्वम् । तच द्रव्यत्वादिकं स्वाश्रयेषु द्रव्यादिष्वनुवृत्तिप्रत्ययहेतुत्वात्सामान्यमप्युच्यते, स्वाश्रयस्य च विजातीयेभ्यो गुणादिभ्यो व्यावृत्तिप्रत्ययहेतुतया विशेषोऽप्युच्यते । ततोऽपरं सामान्यमुभयरूपत्वात्सामान्यविशेषसंज्ञां लभते । अपेक्षाभेदादेकस्यापि सामान्यविशेषभावो न विरुध्यते । एवं पृथिवीत्वस्पर्शत्वोत्क्षेपणत्वगोत्वघटत्वादीनामप्यनुवृत्तिव्यावृत्तिहेतुत्वात्सामान्यविशेषभावः सिद्ध इति । अत्र सत्तायोगात्सत्त्वं
A. " तत्र सत्तासामान्ये परमनुवृत्तिप्रत्ययकारणमेव ।” प्रश० भा० पृ- १६५ । B. “ अपरं द्रव्यत्वगुणत्वकर्मत्वादिअनुवृत्तिव्यावृत्तिहेतुत्वात्सामान्यं विशेषश्च भवति । प्रश० भा० पृ. १६५ |