________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६३७
સત્ત્વના આ ઉત્પાદાદિ ત્રયાત્મકરૂપ લક્ષણથી નૈયાયિકો વગેરે દ્વારા પરિકલ્પિત સત્તાના યોગ (સંબંધ)રૂપ સત્ત્વના લક્ષણનું તથા બૌદ્ધો દ્વારા મનાયેલ અર્થક્રિયારૂપ સત્ત્વના લક્ષણનું - એમ બંને પણ તેઓના લક્ષણોનું ખંડન થઈ ગયેલું જાણવું. (કારણ કે તે લક્ષણોમાં સત્તાયોગ = સત્તા સંબંધ સત્ પદાર્થોમાં માનવો કે અસતમાં - ઇત્યાદિ દૂષણ છે તથા “અWક્રિયામાં સત્તા જો અન્ય અર્થક્રિયાથી માનવામાં આવે તો અનવસ્થાદોષ અને જો અથક્રિયા સ્વતઃ સતું હોય તો પદાર્થ પણ સ્વતઃ સત્ થઈ જશે.” - ઇત્યાદિ દૂષણ આવે છે.) તે લક્ષણોનું વિસ્તૃતખંડન અન્યગ્રંથોથી જાણવું. ___ अथ येनेति शब्दो योज्यते । येन कारणेनोत्पादव्ययध्रौव्ययुक्तं सदिष्यते, तेन कारणेन मानयोः प्रत्यक्षपरोक्षप्रमाणयोर्गोचरो विषयः । अनन्त धर्माः स्वभावाः सत्त्वज्ञेयत्वप्रमेयत्ववस्तुत्वादयो यस्मिन् तदनन्तधर्मकमनन्तपर्यायात्मकमनेकान्तात्मकमिति यावत् । वस्तु-जीवाजीवादि, उक्तमभ्यधायि । अयं भावः-यत एवोत्पादादित्रयात्मकं परमार्थसत्, तत एवानन्तधर्मात्मकं सर्वं वस्तु प्रमाणविषयः, अनन्तधर्मात्मकतायामेवोत्पादव्ययध्रौव्यात्मकताया उपपत्तेः, अन्यथा तदनुपपत्तेरिति । अत्रानन्तधर्मात्मकस्यैवोत्पादव्ययघ्रौव्यात्मकत्वं युक्तियुक्ततामनुभवतीति ज्ञापनायैव भूयोऽनन्तधर्मात्मकपदप्रयोगो न पुनः पाश्चात्यपद्योक्तेनानन्तधर्मात्मकपदेनात्र पौनरुक्त्यमाशङ्कनीयमिति । तथा च प्रयोगः - अनन्तधर्मात्मकं वस्तु, उत्पादव्ययघ्रौव्यात्मकत्वात्, यदनन्तधर्मात्मकं न भवति तदुत्पादव्ययध्रौव्यात्मकमपि न भवति, यथा वियदिन्दीवरमिति व्यतिरेक्यनुमानम् । अनन्ताश्च धर्मा यथैकस्मिन् वस्तुनि भवन्ति, तथा प्रागेव दर्शितम् । धर्माश्चोत्पद्यन्ते व्ययन्ते च, धर्मी च द्रव्यरूपतया सदा नित्यमवतिष्ठते । धर्माणां धर्मिणश्च कथञ्चिदनन्यत्वेन धर्मिणः सदा सत्त्वे कालत्रयवर्तिधर्माणामपि कथञ्चिच्छक्तिरूपतया सदा सत्त्वं, अन्यथा धर्माणामसत्त्वे कथञ्चित्तदभिन्नस्य धर्मिणोऽप्यसत्त्वप्रसङ्गात् । ટીકાનો ભાવાનુવાદ:
वे शोभा यिन' शर्नु .31५। ७२ छ - "०४ ॥२४थी. उत्पा, व्यय मने स्थिरताथी યુક્તવસ્તુને સત્ ઇચ્છાય છે, તે કારણથી પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણના વિષય અનંતધર્માત્મક જીવાદિપદાર્થો કહેવાય છે.” જેમાં સત્ત્વ, પ્રમેયત્વ, અભિધેયત્વ આદિ અનંત સ્વભાવો હોય છે તે અનંતધર્મક, અનંત