________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
હોવું - તરૂપ અવિનાભાવ જ હેતનું સ્વરૂપ મનાય છે. તેવો પૂર્વે પ્રદર્શિત કરેલા અન્વય વ્યતિરેકથી વિશિષ્ટ હોય છે.
તથા “હેતુનું આ એક જ લક્ષણ કહેતા જૈનોને પોતાના અનેકાંત સિદ્ધાંતની હાનિ થાય છે.” આવું ન કહેવું. કારણ કે પ્રયોગનિયમમાં જ એક લક્ષણવાળો હેત કહેલો છે. પરંતુ સ્વભાવ નિયમમાં નહીં. અર્થાત્ એકલક્ષણવાળા હેતનો સ્વીકાર કરતા અમને અમારા અનેકાંતના સિદ્ધાંતમાં કોઈ હાનિ આવતી નથી. કારણકે અમે હેતુના પ્રયોગને માત્ર અવિનાભાવથી નિયમિત કરીએ છે. પરંતુ તેના સ્વરૂપને નિયમિત કરતા નથી.
જો વસ્તુનો કોઈ એક નિયત સ્વભાવ નિયત કરી દેવામાં આવે અને હેતુની પરિવર્તિતા તથા એકરૂપતાનો સ્વીકાર કરવામાં ન આવે, તો તે અસત્ (સ્વભાવવાળા) સસાલાના શીંગડાની જેમ નિ:સ્વભાવ જ બની જાય.
આથી હેતુ અનુમાનપ્રયોગની અપેક્ષાએ માત્ર અવિનાભાવસ્વરૂપવાળો માનીએ છીએ. પરંતુ સ્વભાવની અપેક્ષાએ તો અનેકરૂપતાવાળો માનીએ જ છીએ. તેથી કેવી રીતે હેતુની અનેકાંતાત્મકતા હણાઈ જાય ! __तथा ननु भोः भोः सकर्णाः प्रतिप्राणिप्रसिद्धप्रमाणप्रतिष्ठितानेकान्तविरुद्धबुद्धिभिर्भवद्भिरन्यैश्च कणभक्षाक्षपादबुद्धादिशिष्यकैरुपन्यस्यमानाः सर्व एव हेतवो विवक्षयासिद्धविरुद्धानैकान्तिकता स्वीकुर्वन्तीत्यवगन्तव्यम् । तथाहि-पूर्वं तावत्तेषां विरुद्धताभिधीयते । यदि ह्येकस्यैव हेतोस्रीणि पञ्च वा रूपाणि वास्तवान्यभ्युपगम्यन्ते, तदा सोऽनेकधर्मात्मकमेव वस्तु साधयतीति कथं न विपर्ययसिद्धिः, एकस्य हेतोरनेकधर्मात्मकस्याभ्युपगमात् । न च यदेव पक्षधर्मस्य सपक्ष एव सत्त्वं तदेव विपक्षात्सर्वतो व्यावृत्तत्वमिति वाच्यं, अन्वयव्यतिरेकयोर्भावाभावरूपयोः सर्वथा तादात्म्यायोगात्, तत्त्वे वा केवलान्वयी केवलव्यतिरेकी वा सर्वो हेतुः स्यात्, न तु त्रिरूपः पञ्चरूपो वा, तथा च साधनाभासोऽपि गमकः स्यात् । अथ विपक्षासत्त्वं नाभ्युपेयते किं तु साध्यसद्भावेऽस्तित्वमेव साध्याभावे नास्तित्वमभिधीयते न तु ततस्तद्भिन्नमिति चेत् ? तदसत् । एवं हि विपक्षासत्त्वस्य तात्विकस्याभावाद्धेतोस्नैरूप्यादि न स्यात् । अथ ततस्तदन्यद्धर्मान्तरं, तइँकरूपस्यानेकात्मकस्य हेतोस्तथाभूतसाध्याविनाभूतत्वेन निश्चितस्यानेकान्तवस्तुप्रसाधनात्कथं न परोपन्यस्तहेतूनां सर्वेषां विरुद्धता, एकान्तविरुद्धेनानेकान्तेन व्याप्तत्वात् । .