________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
એ પ્રમાણે કાલવિપ્રકર્ષના કારણે થઈગયેલા જિનેશ્વરો તથા પોતાના પૂર્વજો અથવા ભવિષ્યમાં થનારા પદ્મનાભ વગેરે જિનેશ્વરો ઉપલબ્ધ થતા નથી. કારણ કે અનુક્રમે તેઓ થયા હતા અને ભવિષ્યમાં થવાના છે. આથી કાલવિપ્રકર્ષથી વિદ્યમાન હોવા છતાં વર્તમાનમાં અનુપલબ્ધ છે. તે જ પ્રમાણે સ્વભાવથી આકાશ, જીવ, પિશાચાદિ ઉપલબ્ધ થતા નથી. તેથી તેઓ નથી એમ નથી. પરંતુ વિદ્યમાન જ છે.
५०३
(૨) પદાર્થ અતિસમીપમાં હોય તો પણ અનુપલબ્ધ થાય છે. જેમ આંખમાં લગાડેલું કાજળ ઉપલબ્ધ થતું નથી. તેથી તે શું નથી ? કાજળ તો છે જ. પરંતુ અતિસમીપ હોવાના કારણે અનુપલબ્ધ છે.
(૩) ઇન્દ્રિયોનો ઘાત થવાથી પદાર્થ ઉપલબ્ધ થતો નથી. જેમ અંધ અને બહેરા માણસને રૂપાદિની ઉપલબ્ધિ થતી, તેથી શું રૂપાદિ નથી ? રૂપાદિ તો છે. પરંતુ ઇન્દ્રિયોનો ઘાત થયો હોવાથી ઉપલબ્ધ થતા નથી.
तथा मनोऽनवस्थानात् यथा अनवस्थितचेता न पश्यति । उक्तंच - “ इषुकारनरः कश्चिद्राजानं संपरिच्छदम् । न जानाति पुरो यान्तं यथा ध्यानं समाचरेत् । । १ । ।” तत्किं राजा न गतः ? स गत एव, पुनरनवस्थितचेतस्कत्वान्न दृष्टवान् । नष्टचेतसां वा सतोऽपि भावस्यानुपलब्धिः ४ । तथा सौक्ष्म्यात् यथा जालकान्तरगतधूमोष्मनीहारादीनां त्रसरेणवो नोपलभ्यन्ते, परमाणुद्व्यणुकादयो वा सूक्ष्मनिगोदादयो नोपलभ्यन्ते, तत्किं न सन्ति ? सन्त्येव ते, पुनः सौक्ष्म्यान्नोपलब्धिः ५ । तथावरणात् कुड्यादिव्यवधानाज्ज्ञानाद्यावरणाद्वानुपलब्धिः तत्र व्यवधानात् यथा कुड्यान्तरे व्यवस्थितं वस्तु नोपलभ्यन्ते तत्किं नास्ति ? किं तु तदस्त्येव, पुनर्व्यवधानान्नोपलब्धिः एवं स्वकर्णकन्धरामस्तकपृष्ठानि नोपलभ्यन्ते, चन्द्रमण्डलस्य च सन्नपि परभागो न दृश्यते, अर्वाग्भागेन व्यवहितत्वात् । ज्ञानाद्यावरणाच्चानुपलब्धिः यथा मतिमान्द्यात्सतामपि शास्त्रसूक्ष्म्यार्थविशेषाणामनुपलब्धिः, सतोऽपि वा जलधिजलपलप्रमाणस्यानुपलब्धिः, विस्मृतेर्वा पूर्वोपलब्धस्य वस्तुनोऽनुपलब्धिः, मोहात् सतामपि तत्वानां जीवादीनामनुपलब्धिरित्यादि ६ । तथाभिभवात्, सूर्यादितेजसाभिभूतानि ग्रहनक्षत्राणि नोपलभ्यन्ते, तत्कथं तेषामभावः ? किं तु तानि सन्त्येव, पुनरभिभवान्न दृश्यन्ते । एवमन्धकारेऽपि घटादयो नोपलभ्यन्ते ७ । समानाभिहारा यथा मुद्गराशी मुद्रमुष्टिः तिलराशी तिलमुष्टिर्वा क्षिप्ता सती सूपलक्षितापि नोपलभ्यते, जले क्षिप्तानि लवणादीनि वा नोपलभ्यन्ते । तत्कथं तेषामभावः ? तानि