________________
५९०
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
છે - આ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિભાગ કરવો. અહીં સ્મૃતિ, સંજ્ઞા, તર્કઆદિ પરોક્ષ પ્રમાણોના ભેદોને પ્રત્યક્ષપ્રમાણના વિવરણસમયે કહેવાનું કારણ એ છે કે મતિ અને શ્રુતના વિભાગનું જ્ઞાન પણ પ્રસંગથી સ્પષ્ટ થઈ જાય.
अथ परोक्षम्-अविशदमविसंवादि ज्ञानं परोक्षम् । स्मरणप्रत्यभिज्ञानतर्कानुमानागमभेदतस्तत्पञ्चधा । संस्कारप्रबोधसम्भूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं स्मरणं, यथा तत्तीर्थकर बिम्बमिति १ अनुभवस्मरणकारणकं सङ्कलनं प्रत्यभिज्ञानं, तदेवेदं तत्सदृशं तद्विलक्षणं तत्प्रतियोगीत्यादि, यथा स एवायं देवदत्तः, गोसदृशो गवयः, गोविलक्षणो महिषः, इदमस्माद्दीधैं ह्स्वमणीयो महीयो दवीयो वा दूरादयं तीव्रो वह्नि सुरभीदं चन्दनमित्यादि । अत्रादिशब्दात्स एव वह्निरनुमीयते स एवानेनाप्यर्थः कथ्यत इत्यादि स्मरणसचिवानुमानागमादिजन्यं च सङ्कलनमुदाहार्यम् २ । उपलम्भानुपलम्भसम्भवं त्रिकालकलितसाध्यसाधनसम्बन्धाद्यालम्बनमिदमस्मिन् सत्येव भवतीत्याद्याकारं संवेदनं तर्कः, यथाग्नौ सत्येव धूमो भवति तदभावे न भवत्येवेति ३ । अनुमानं द्विधा, स्वार्थं परार्थं च । हेतुग्रहणसम्बन्धस्मरणहेतुकं साध्यविज्ञानं स्वार्थम् । निश्चितान्यथानुपपत्त्येकलक्षणो हेतुः । इष्टमबाधितमसिद्धं साध्यं, साध्यविशिष्टः प्रसिद्धो धर्मी पक्षः । पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात् । मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि । ટીકાનો ભાવાનુવાદ
હવે પરોક્ષપ્રમાણને કહે છે. અવિશદ = અસ્પષ્ટઅવિસંવાદિજ્ઞાનને પરોક્ષ કહેવાય છે. તે ५२१ स्म२५ (स्मृति), प्रत्यत्मिशान, त, अनुमान, भने सागमन। मेथी पांया२नु छ. (૧) સ્મૃતિપ્રમાણ : (પૂર્વ જોયેલા પદાર્થના) સંસ્કારના પ્રબોધથી ઉત્પન્ન થવાવાળું, અનુભૂત अर्थन। विषयवाणु "ते तुं" इत्या३पे 'ते' शभानु वेहन थाय छ, ते स्म२५॥ (स्मृति) કહેવાય છે. જેમકે પૂર્વે જોયેલી મનોજ્ઞતીર્થકરની પ્રતિમાનું વર્તમાનમાં દર્શન થતી પ્રતિમામાં “તે જ તીર્થંકરની પ્રતિમા છે.” આવું વદન થાય છે, તેને સ્મરણ કહેવાય છે. (અહીં પૂર્વે જોયેલી પરમાત્માની મનોજ્ઞપ્રતિમાના આત્મામાં પડેલા સંસ્કારના પ્રબોધથી અનુભૂત અર્થવિષયક “તે જ તીર્થંકરની પ્રતિમા છે” ઇત્યાકારક સંવેદન થાય છે. તેને સ્મરણ કહેવાય છે.)
(૨) પ્રત્યભિજ્ઞાપ્રમાણ : અનુભવ અને સ્મરણથી ઉત્પન્ન થયેલા સંકલનાત્મકજ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. અર્થાત્ અનુભવ અને સ્મરણથી ઉત્પન્ન થવાવાળું સંકલનજ્ઞાન કે જે