________________
५७२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५४, जैनदर्शन
जीवानामनादिपारिणामिको भावः, एवं सामान्यतो भव्यत्वमभिधायाथ तदेव प्रतिविशिष्टमभिधातुमाह-तथा-तेनानियतप्रकारेण भव्यत्वं तथाभव्यत्वम्, अयं भावःभव्यत्वमेव स्वस्वकालक्षेत्रगुर्वादिद्रव्यलक्षणसामग्रीभेदेन नानाजीवेषु भिद्यमानं सत्तथाभव्यत्वमुच्यते, अन्यथा तु सर्वैः प्रकारैरेकाकारायां योग्यतायां सर्वेषां भव्यजीवानां युगपदेव धर्मप्राप्त्यादि भवेत्, तथाभव्यत्वस्य यः पाकः फलदानाभिमुख्यं तेन तथाभव्यत्वपाकेन, यस्य कस्यापि सागरोपमकोट्यभ्यन्तरानीतसर्वकर्मस्थितिकस्य भव्यस्य एतत्त्रितयं ज्ञानदर्शनचारित्रत्रयं भवेत्, यत्तदोर्नित्याभिसम्बन्धात्, स भव्यः सम्यक्-समीचीने ये ज्ञानक्रिये-ज्ञानचारित्रे तयोर्योगात्संयोगान्मोक्षस्य-बन्धवियोगस्यानन्तज्ञानदर्शनसम्यक्त्वसुखवीर्यपञ्चकात्मकस्य भाजनं-स्थानं जायते, एतेन केवलाभ्यां ज्ञानक्रियाभ्यां न मोक्षः किं तूभाभ्यां संयुक्ताभ्यां ताभ्यामिति ज्ञापितं भवति । अत्र ज्ञानग्रहणेन सदा सहचरत्वेन दर्शनमपि ग्राह्यम, यदुवाच वाचकमुख्यः "सम्यग्ज्ञानदर्शनचारित्राणि मोक्षमार्गः" [त० सू० १/१] इति ।। ટીકાનો ભાવાનુવાદ
જીવો બે પ્રકારના છે. ભવ્ય અને અભવ્ય. અભવ્યજીવોને સમ્યક્વાદિરત્નત્રયીનો અભાવ હોય છે. ભવ્યજીવોને પણ જ્યાં સુધી તથાભવ્યત્વનો પરિપાક ન થાય, ત્યાં સુધી રત્નત્રયીનો અભાવ હોય છે. તથાભવ્યત્વનો પરિપાક થતાં રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે.
તાત્પર્ય એ છે કે - જે પોતાના તે) વિવક્ષિત સમ્યગુદર્શનઆદિ પર્યાયરૂપથી પરિણત થશે તે ભવ્ય કહેવાય છે. ભવ્યના (અસાધારણ) ભાવ(સ્વરૂપ)ને ભવ્યત્વ કહેવાય છે. (અર્થાતું જેનાથી તે ભવ્યતરીકે ઓળખાય છે તે ભવ્યત્વ કહેવાય છે.) ટુંકમાં સિદ્ધિગમનની જેનામાં યોગ્યતા હોય છે તે ભવ્ય કહેવાય છે. સિદ્ધિગમનની યોગ્યતા સ્વરૂપ ભવ્યત્વ છે. આ ભવ્યત્વ જીવોનો અનાદિકાલથી રહેનારો પરિણામિક સ્વાભાવિક ભાવ છે.
આ પ્રમાણે સામાન્યરૂપ ભવ્યત્વને કહીને, હવે તેના જ વિશિષ્ટસ્વરૂપને જણાવવા માટે કહે છે - અનિયતપ્રકારથી મોક્ષગમનની યોગ્યતાને તથાભવ્યત્વ કહેવાય છે. અર્થાત્ તે તે અનિયતપ્રકારની મોક્ષગમનની યોગ્યતાને તથાભવ્યત્વ કહેવાય છે.
3वानी भाशय छ .. (मीक्षामननी योग्यतास्५३५) भव्यत्व ४ स्व-स्वास, क्षेत्र, ગુર્નાદિ દ્રવ્યસ્વરૂપ સામગ્રીના ભેદથી અનેકજીવોમાં ભિન્ન-ભિન્ન હોતે છતે તથાભવ્યત્વ કહેવાય છે. અર્થાત્ સર્વ જીવોમાં મોક્ષગમનની યોગ્યતા સમાન હોવા છતાં તે યોગ્યતાનો