________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
तस्मिन्नेव पक्षे सति दर्शनसाधनपञ्चकं प्रपञ्च्यते । यथा शब्दोऽम्बरगुणो न भवति संहारसामर्थ्यात् अगुरुधूपवत्, तथा वायुना प्रेर्यमाणत्वात् तृणपर्णादिवत्, सर्वदिग्गाह्यत्वात् प्रदीपवत्, अभिभवनीयत्वात्, तारासमूहादिवत्, अभिभावकत्वात् सवितृमण्डलप्रकाशवत् । महता हि शब्देनाल्पीयानभिभूयते शब्द इति प्रतीतमेव, तस्मात्पुद्गलपरिणामः शब्दः । अथ शङ्ख तद्विनाशे तदीयखण्डेषु च यथा पौगलिकत्वाद्रूपमुपलभ्यते, तथा शब्देऽपि कुतो नेति चेत् ?, उच्यते, सूक्ष्मत्वात्, विध्यातप्रदीपशिखारूपादिवत् गन्धपरमाणुव्यवस्थितरूपादिवद्वेति । गन्धादीनां तु पुद्गलपरिणामता प्रसिद्धैव । ટીકાનો ભાવાનુવાદ:
પુદ્ગલોની પ્રત્યક્ષ, અનુમાન અને આગમથી સિદ્ધિ જાણવી. તેમાં ઘટ, પટ, સાદડી, ગાડું વગેરે પૌદ્ગલિકપદાર્થો પ્રત્યક્ષસિદ્ધ છે. પુદ્ગલો અનુમાનથી આ રીતે જણાય છે -
ઘટ-પટાદિ ચૂલવસ્તુઓને જોઈને, અન્યથા અનુપપત્તિથી સૂક્ષ્મ પરમાણુ અને કચણુકાદિની સત્તા અનુમાનથી સિદ્ધ થાય છે. અર્થાત્ જગતમાં સ્પષ્ટતયા દેખતા શૂલપદાર્થો સૂક્ષ્મ પરમાણુ અને યણુકાદિની સત્તાવિના સંગત થતા નથી. તેથી સ્થૂલપદાર્થોના દર્શનથી પરમાણુ વગેરેની સત્તા અનુમાનથી સિદ્ધ થાય છે.
પુગલો આગમથી પણ સિદ્ધ છે. પૂર્વે જણાવેલા “પુસ્થિવા” ઇત્યાદિ આગમવચનથી પુદ્ગલાસ્તિકાયની સત્તા સિદ્ધ થાય છે.
સર્વે પણ પરમાણુઓ એકસ્વરૂપવાળા જ છે. પરંતુ વૈશેષિકોને અભિમત ચાર સ્વરૂપવાળા નથી. વૈશેષિકો પરમાણુઓની ચાર જાતિઓ માને છે. પાર્થિવજાતિના પરમાણુઓમાં રૂપાદિ ચારે પણ ગુણો હોય છે. જલીય જાતિવાળા પરમાણુઓમાં ગંધ સિવાયના રૂપાદિ ત્રણગુણો હોય છે. અગ્નિ જાતિના પરમાણુઓમાં રૂપ અને સ્પર્શ આ બે જ ગુણ હોય છે. વાયુ જાતિના પરમાણુઓમાં માત્ર સ્પર્શ ગુણ જ હોય છે. વૈશેષિકો આ ચારજાતિવાળા પરમાણુઓ માને છે. (આ જ વાતને ન્યાયસૂત્રમાં જણાવી છે. “યં તર્ક રૂમે ગુI વિનિયોવ્યા રૂતિ | શ્યન ઉત્તરોત્તર|સમાવીત્યુત્તરાપ તવનુપસ્થિ : ” -જાયફૂટ //૬૪) તેમની આ માન્યતા અસંગત તથા પ્રમાણશૂન્ય છે.
જેમ મીઠું અને હીંગ શ્રોત્ર સિવાયની ચારે ઇન્દ્રિયોથી ગાધ હોવા છતાં પણ, જ્યારે તે પાણીમાં વિલીન થાય છે, ત્યારે પરિણામવિશેષના કારણે (અર્થાતુ વિશેષ પ્રકારનો પરિણામ