________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
५१७
तत्प्रतिभेदः कठिनशिलातलपरिनुतजलेनायस्पिण्डेऽग्निपुद्गलप्रवेशेन शरीरात्प्रस्वेदवारिलेशनिर्गमनेन च व्याख्येयः । आतपोऽपि द्रव्यं तापकत्वात्, स्वेदहेतुत्वात्, उष्णत्वात्, अग्निवत् । उद्योतश्च चन्द्रिकादिव्यं आह्लादकत्वात् जलवत्, प्रकाशकत्वात् अग्निवत् । तथा पद्मरागादीनामनुष्णाशीत उद्योतः । अतो मूर्तद्रव्यविकारस्तमश्छायादिः । इति सिद्धाः पुद्गलाः । इति सुस्थितमजीवतत्त्वम् ।। अथ पुण्यतत्त्वमभिधत्ते “पुण्यं
सत्कर्मपुद्गलाः" इति पुण्यं सन्तस्तीर्थकरत्वस्वर्गादिफलनिर्वर्तकत्वात्प्रशस्ताः कर्मणां પુત્રા નવસંવેદ્ધા: વર્મવI: T૪૮-૪૬Iી.
ટીકાનો ભાવાનુવાદ
અંધકાર અને છાયાની પૌગલિકતા આ પ્રમાણે છે – (૧) અંધકાર પુલનો પરિણામ છે. કારણકે દૃષ્ટિનો પ્રતિબંધક છે. જેમ ભીંતવગેરે પૌગલિકપદાર્થો દૃષ્ટિસંચારના પ્રતિબંધક છે, તેમ અંધકાર પણ દૃષ્ટિસંચારનો પ્રતિબંધક હોવાથી ભીંતની જેમ પૌગલિક છે. (૨) અંધકાર પુદ્ગલનો પરિણામ છે. કારણ કે આવરણ કરનાર છે. જેમ કપડું વગેરે આવરણ કરે છે, તેમ અંધકાર આવરણ કરે છે. તેથી અંધકાર કપડા વગેરેની જેમ પૌદ્ગલિક છે.
છાયા પણ પૌલિક છે. કારણ કે તે ઠંડી અને શરીરને પુષ્ટ કરીને શાંતિ આપે છે. જેમાં (ગરમીના દિવસોમાં) ઠંડી હવા. (દર્પણ વગેરેમાં) છાયારૂપથી પડેલું પ્રતિબિંબ પણ પૌગલિક છે. કારણ કે તે આકારવાળું છે.
શંકા : મુખથી નિકળેલા છાયા પુદ્ગલો અત્યંત કઠોર દર્પણને ભેદીને પ્રતિબિંબ કેવી રીતે બની જાય છે ?
સમાધાનઃ તેનો પ્રતિભેદ–ઉત્તર એ છે કે...જેમ કઠિન શિલા ઉપર નાખેલું પાણી અંદર ઉતરી જાય છે, ગોળાને અગ્નિથી ગરમ કરતાં ગોળામાં અગ્નિ પ્રવેશ છે અને અગ્નિની જેમ લાલ બની જાય છે તથા શરીરમાંથી પસીનો બહાર નીકળે છે, તેમ મુખમાંથી નિકળેલા છાયાના પુદ્ગલો દર્પણતલમાં પ્રવેશીને પ્રતિબિંબ પાડે છે.
Aઆતપ પણ પુદ્ગલદ્રવ્ય છે. કારણ કે તપાવે છે. શરીરમાં પસીનો કરે છે તથા ઉષ્ણ છે. જેમકે અગ્નિ .
Bઉદ્યોત તથા ચાંદનીવગેરે પણ પુદ્ગલદ્રવ્ય જ છે. કારણ કે આહ્વાદ કરાવે છે. જેમકે પાણી. તથા અગ્નિની જેમ પ્રકાશક છે. A. “માતા: ૩ઝારાક્ષઃ ” તવા ૧/૨૪. B. દાતશ્ચન્દ્રમવિદ્યોતવિષય: ” ત વી. ૧/૨૪