________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
લાગ્યા. હૅનના સ્નેહે તેને ગાઢ મૂર્છામાં નાખ્યા. આત્મભાન ભૂલા બ્લુ, પણ આ અજ્ઞાનજન્ય મેહદશા લાંખા વખત ટકી નહિ, ખરેખર જ્ઞાનસૂર્યના પ્રકાશ આગળ મેહાંધકાર ટ×ી શકતા નથી. નાની ધનપાળ થાડા જ વખતમાં જાગૃત થયા. તે દુનિયાની દરેક વસ્તુની અનિત્યતા અને આત્મવસ્તુની નિત્યતા વિચારવા લાગ્યા. અને કેટલાક વખત પછી વિચારશકિતના બળથી મનને શાન્ત કરી શકયા. મ્હેનના મૃત્યુ સંબંધી કાય કર્યાં પછી તેના વરાગ્ય દિનપ્રતિનિ વૃદ્ધિ પામવા લાગ્યા, ખરી વાત છે. “ વિચારશીલ મનુષ્યાને દુનિયાના દરેક પદાર્થોં વૈરાગ્યનાં કારણરૂપ થાય છે ત્યારે અવિચારવાન અજ્ઞાનીઓને તે જ પદાર્થોં રાગનાં કે ખેદનાં કારણ થાય છે. '
સંસારના સર્વ પદાર્થોં તેને દુઃખરૂપ લાગતા હતા. કોઇ પદાર્થમાં તેને રૂચિ કે પ્રીતિ થતી નહેાતી. જ્યારે તે એકલા પડતા ત્યારે ધન્નાના ઉત્તમ ગુણાનું સ્મરણ કરતે. અને તેમાં તન્મય થઇ જતા હતા. અહા ! ઉમ્મરમાં નાની છતાં ગુણમાં તેની કેટલી બધી ગેછતા હતી, અહા ! ધકત્તવ્યમાં તેની કેટલી બધી પ્રીતિ! કેટલી પ્રમળ લાગણી ! અહા ? શું તેણીનુ ધ મય જીવન ! ઉપયાગની કેટલી તોત્ર લાગણી ! કેટલેા બધા સંતાષ ! અહા ! શું તેને વિનય ! અરે ! તેની કહેણી પ્રમાણેની રહેણી ! શું તેની મંભીરતા ! દુનિયામાં મનુષ્ય જન્મે તે! આવાં જ જન્મો, વિગેરે વિગેરે તેના ઉત્તમ ગુણા યાદ કરતાં, ધનપાળનું હૃદય ગુણાનુરાગથી ભરાવા લાગ્યું. આંતરે આંતરે રાગદશા થઇ આવવાથી તેના નેત્રપુટમાંથી અશ્રુ ચાલ્યા જતાં હતાં, તે અવસરે તાત્ત્વિક વિચારોથી સરાગતા કાઢી નાખતેા હતેા. છતાં, તેણીના ગુણે, તેણીનુ બેસવું, ઉઠવું, ખેલવુ, ચાલવું વિગેરે યાદ આવતાં વળી પાછી સરાગતા થઇ આવતી હતી. અને તેથી પાછું પેતાનું ભાન ભુલાઇ જતું હતું. વારંવાર આમ થતું હોવાથી થેાડા વખતને માટે આ શહેર મૂકી, આત્મશાંતિ માટે કાઈ સ્થળે જવાના તેણે નિશ્ચય કર્યાં.
For Private and Personal Use Only