________________
કિંચિત્ વક્તવ્ય.
////////////////////
"
લગભગ વીસેક વર્ષોં પહેલાંની વાત છે. સંસ્કૃત કાવ્યગ્ર ંથા અને ચરિત્ર ગ્રન્થાના અભ્યાસ અને વાચન કરતાં, ‘ ભવિષ્યમાં વ્યાખ્યાનાદિ પ્રસંગે કામમાં આવશે એ ઇરાદાથી કેવળ મારા જ ઉપયાગને માટે નાંધી લેવાતા શ્લેાક સંગ્રહ ' આમ ખીજાએના પશુ ઉપયાગ માટે પુસ્તકાકારે બહાર પડશે, એવી સ્વમમાં યે મેં આશા નહિ રાખેલી. દશેક વર્ષના મારા વાચનમાંથી આવા હજારેક લેાકેાના સંગ્રહ મારી પાસે થયેા, એ સંગ્રહને જોનારાઓ પૈકીના ઘણા શુભેકાની એ ભલામણે વધારે સંગ્રહ કરવા તરફ મને ઉત્સાહિત કર્યાં ક— આવે સંગ્રહ જો પુસ્તકાકારે બહાર પડે તે તે ઘણા ઉપદેશકા, ઉપદેશકા જ નહિ, પરન્તુ સામાન્ય વર્ષાંતે પણ ઉપકારી થાય.' પરિણામે અભિનવ ગ્રન્થાનું વાચન અને તેમાંથી સુંદર લાગતાં સુભાષિતાને સંગ્રહ હું કરતા જ ગયા. મારા આ સંગ્રહમાં લગભગ ચારેક હજાર લેાકેાને સંગ્રહ, કે જેમાં પ્રાકૃત ગાથાઓને પણ સમાવેશ થાય છે, થતાં તેને છપાવવા માટે તૈયારી કરી. કે જેના ફલસ્વરૂપ આજે તેમાંના એક ભાગ જનતાની સમક્ષ મૂકવા હું ભાગ્યશાળી થયેા છું.
C
મારે। આ સંગ્રહ, તેના ખપી જીવાને વધારે ઉપયેાગી થાય, એટલા માટે મારાથી બની શક્યું તેટલા અંશે તેના વિષયા અને પેટાવિષયા પાડવાના પ્રયત્ન કર્યો છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે ધણી વખત એક જ સુભાષિત કયા વિષયમાં મૂકવું, એ સમજવુ બહુ કિંઠન થઇ પડે છે. એને વિષય ઘણી વસ્તુઓની સાથે સંબંધ રાખે છે, તેમ છતાં પણ જેટલુ વિચારી શકાયું તેટલુ વિચારીને તેમ જ ખીજા વિદ્વાન મહાનુભાવાની સલાહ લઈને વિષય વિભાગ પાડવામાં આવ્યા છે. આશા છે કે—આના ઉપયાગી મહાનુભાવાને અમે કરેલી છાંટણીથી જરૂર લાભ થશે.