________________
ધ્યાન પ્રયાગ અંગે પ્રાસંગિક
અરિહત આદિ પદોના ધ્યાનથી સામાયિક, પ્રતિક્રમણ, પૂજા આદિ સર્વ ધર્મ ક્રિયામાં પ્રાણપૂર્તિ થાય છે. કહ્યું છે કે ચશ્માત્ ત્રિયા પ્રતિષ્ટન્તિ ન માવસ્યા । ( કલ્યાણ મ`દિર સ્તાત્ર.) ભાવ વગર કરેલી ક્રિયા ફળદાયી બની શકતી નથી. એટલે કે ભાવ વગરની ક્રિયા નિષ્ફળ જાય છે અને ભાવ તા ભગવાન ગૌતમ સ્વામીના કહેવા મુજબ મનનેા શિષય છે અને આલંબન વગરનું મન અતિ દુય છે. તે મનનું નિયમન કરવા માટે ભગવત ગૌતમસ્વામીજી અરિ'ત આદિ પદોનું સાલબને ધ્યાન બતાવે છે. એટલે કે ધ ક્રિયાને ભાવસહિતની બનાવવા માટે, ધ ક્રિયામાં પ્રાણપૂર્તિ કરવા માટે, ધક્રિયાને મેક્ષ હેતુક બનાવવા માટે, અરિહંત આદિ પદેનુ ધ્યાન અતિ જરૂરી છે. ઉપયેાગ શૂન્યપણે, ભાવશૂન્યપણે થતી ક્રિયામાં ભાવપ્રાણ પૂરવા માટે અરિહંત આદિ પદાનું ધ્યાન આપણી આરાધનાનુ મુખ્ય અગ બની જાય છે.
જગતના પદાર્થોને સ્થાને પરમાત્માને ધ્યાનના વિષય બનાવવા એ જગતની સર્વોત્તમ કળા છે.
અરિહંત પરમાત્મા આપણા પ્રાણથી પણ અધિક છે. તેમના અનંત ઉપકાર, તેમનામાં રહેલી અચિંત્ય તારક શક્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org