________________
૩૧૯
अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा । यः स्मरेत् परमात्मानं स बाह्याभ्यन्तरे शुचिः ॥
2
જે મનુષ્ય પવિત્ર હોય કે અપવિત્ર હોય, ગમે તે અવસ્થામાં રહેલા હાય, પણ જો તે પરમાત્માનું સ્મરણ કરે છે, તો તે અંદર અને બહાર સત્ર પવિત્ર જ છે,
।
परमेष्ठि नमस्कारः, सारः सद्धर्मकर्मसु । नवनीतं यथा दध्नि, कवित्वे च यथा ध्वनीः ॥ इय पश्च नमोकारो' सारो निसेसधम्मस्स ॥
"
જેમ દહીના સાર માખણ છે, કવિતાને સાર ધ્વનિ છે, તેમ જિનેશ્વરે કહેલા સર્વ ધર્મોનુષ્ઠાનાના સાર શ્રી નવકાર છે.
એ પ્રમાણે પંચ નમસ્કાર ( નવકાર) એ સમગ્ર ધર્મના સાર છે.
कर्णिकाष्टदलाढये, हृत्पुण्डरीके निवेश्य यः । ध्यायेत् पश्ञ्चनमस्कारं संसारं सन्तरेत्तराम् ॥
.
Jain Education International
>
કર્ણિકા સહિત આઠ પત્રવાળા હૃદયકમળમાં શ્રી નવકારના નવપદને સ્થાપન કરીને જે ધ્યાન કરે છે, તે સાગરને શીઘ્રતઃ તરી જાય છે.
સસાર
:
For Private & Personal Use Only
www.jainelibrary.org