________________
૩૩૧
કરી, અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી, શુકલ ધ્યાન આરેહણ કરી ઘાતકર્મને ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું વગેરે પ્રક્રિયા ક૯પનાથી ભાવનારૂપે આજે જ શરૂ કરવી જરૂરી છે.
પરમાત્મ-મિલનની તીવ્ર ઝંખના નિષ્ઠાપૂર્વકના સત્ય સંકલ્પ સિવાય સવસ્તુઓ જીવનમાં પ્રાપ્ત થઈ શકતી નથી. સંકલ્પને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. જ્યારે જીવને પરમાત્માની પ્રાપ્તિની તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય છે, ત્યારે પરમાત્માને ત્યાં આવવું પડે છે, તેવું જ્ઞાની પુરુષે કહે છે. મહાયોગી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે –
દરિશન પ્રાણજીવન મેહે દીજે, બીન દરિશન મોહે કલ ન પરત હૈ
તરફ-તરફ તનુ છીએ.” હે પરમાત્મા, હે કરુણાસાગર, દર્શન આપે.
તમારા દર્શન વિના હવે આ દેહમાં પ્રાણ ટકી શકે તેમ નથી.
મીરાંબાઈ ભજનમાં ગાય છે: મેં તે પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાને કઈ?
આવી તીવ્ર ઝંખના પરમાત્માનાં દર્શન માટે થાય છે ત્યારે મહાપુરુષે કહે છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org