________________
૩૬૬
સમવસરણમાંથી આપણે નીચે આવી ગયા છીએ..... મિત્રદેવનું વિમાન મળી ગયું તેમાં એસી ગયા છીએ.... સાધુ-સાધ્વી મહારાજાએ આકાશગામિની વિદ્યા દ્વારા જઈ રહ્યા છે..............
આકાશમાં ઉડ્ડયન શરૂ થયું.......
સીતા નદી ઉપરથી પસાર થઇ રહ્યા છીએ.
પૂર્વ મહાવિદેહના કચ્છ વિજય ઉપરથી જઈ રહ્યા છીએ.....
નિષિધ્ધ પર્વત આળગી રહ્યા છીએ.....
હરિવ’શ ક્ષેત્ર એળગી આપણે મહા હિમવંત પર્વત ઉપરથી પસાર થઈ રહ્યા છીએ............
હિમવત ક્ષેત્ર આળંગીને હિમવંત પર્વત ઉપરથી પસાર થઈ રહ્યા છીએ............
વૈતાઢય પર્વત ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ........
અષ્ટાપદ પતની પ્રદક્ષિણા કરી, આપણે ઉત્તર ધ્રુવ ઓળંગી રશિયાના પ્રદેશ ઉપરથી હિમાલય પર્વત તરફ જઈ રહ્યા છીએ.....
હિમાલય પર્વતના હિમાચ્છાદિત ગિરિશૃંગા ઉપરથી આપણે જઈ રહ્યા છીએ.....
શત્રુંજય ગિરિરાજ ઉપર યુગાદિ આદીશ્વર દાદાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org