________________
૩૯૨
પરમાત્માને જીવનના કેન્દ્ર સ્થાનમાં રાખે. પછી જુઓ કે કેવું દિવ્ય પરિણામ તમે મેળવી શકે છે.
(૧૨) વિદનથી ડરે નહિ, વિદને પણ વિકાસ માટે બની જશે. દિવ્ય સંકલ્પને પૂર્ણ કરવા માટે મળતી બધી તકને જિન-કથિત માર્ગે ચાલીને સાર્થક કરે,
(૧૩) કેઈનું પડાવી લેવાના, કેઈનું જાય છે તે મને મળે, બીજાને પાછળ પાડીને હું આગળ આવું. આવા કલિષ્ટ વિચારો તથા અમેત્રી, ક્રોધ, ઘણું, ઈર્ષા, અસૂયા. ધિક્કાર, સ્વાર્થ ભરેલી માયાવી વૃત્તિ, મલિન વાસનાઓ
– આ બધાં કાર્ય સિદ્ધિના માર્ગમાં પડેલા આડા પથ્થર છે. આવા મલિન ભાવથી દૂર રહે.
(૧૪) જિનેશ્વરની આજ્ઞા મુજબનું જીવન બનાવવા પ્રયત્નશીલ રહે.
(૧૫) આ પુસ્તક અધ્યાત્મ ચગી પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી તરફથી મળેલ અણુમેલ રત્નમાં તમને સહભાગી બનાવવા લખવામાં આવ્યું છે. તે મુજબ સાધના કરી. આમ સમૃદ્ધિના અનંત ખજાનાના માલિક બને. સૌનું શુભ અને કલ્યાણ થાઓ.
સહસાવન મળે,
લિ. ગિરનાર મહાતીર્થ, સંતેની ચરણરજ સમાન સં. ૨૦૪૩ ના ફાગણ વદ ૧૨ બાબુભાઈ કડીવાલાના ગુરૂવાર, તા. ૨૬ માર્ચ ૧૯૮૭ વાંચકોને ભાવભર્યા વંદન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org