________________
૩૦૭
ધમાઁ મહાસત્તા તમને જરૂર સહાય કરશે. નિષ્ઠાપૂર્વકના શુભ સ`કલ્પા કાળક્રમે અવશ્ય ફળદાયી અને છે. - માટે પ્રમાદ છેડી ધ્યાન સાધવા માટેની પ્રવૃત્તિ શરૂ કરો.
વિઘ્ન જય :——વિઘ્ન આવે ત્યારે ડરા નહી. પરમાત્મા તમારી સહાયમાં છે. વિઘ્ન આવતાં, સાધના છેડી દેવી તે કાયરનુ' કામ છે, દિગ્ન્ય તત્ત્વ! તમારી સહાયમાં છે. વિઘ્ન જય અવશ્ય થશે. નિષ્ઠાપૂર્વક આગળ વધે. વિઘ્નાને હઠળ્યા સિવાય છૂટકા જ નથી. હિંમતથી
આગળ વા.
(૪) સિદ્ધિ :—દેવ-ગુરૂ કૃપાથી તમને અવશ્ય સિદ્ધિ મળશે. ખંતપૂર્વકના પ્રયત્ન સિદ્ધિ સુધી અવશ્ય પહેાંચાડે છે. સિદ્ધિ મળતાં તૃપ્તિના આનંદ અનુભવાશે. જીવન દિવ્ય ખની જશે.
(૫) વિનિયાગ :—તમને સિદ્ધિ મળે ત્યારે ચેાગ્ય પાત્રને તેની પ્રસાદી જરૂર આપેા. જેમ તમારી ઉપર કાઇની કૃપા થવાથી તમને તત્ત્વ મળ્યુ. તેમ તમે પણ યેાગ્ય પાત્રને આપજો.
સમાપ્તિ
સમાપ્તિ એટલે સમ્યગ્ પ્રકારે પ્રાપ્તિ.
અહી ગ્રંથ પૂરા થયા. સમાપ્તિ થઈ. એટલે સમ્યગ્ પ્રકારે પ્રાપ્તિ થઈ. અહીં કામ પૂરૂ ન થયુ, પણ અહીં નવી (opening) શરૂઆત થઈ. આપણા જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org