________________
યાકિનીમહત્તરાસૂનું આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ
ડશક પ્રકરણમાં નિરૂપિત કરેલ
પરમાત્માનું ધ્યાન સર્વ પ્રાણીઓને હિતકર, જેના શરીરાદિના સૌન્દર્યને કેઈ ઉપમા નથી એવા અનુપમ, અનેક અતિશયેથી સંપન્ન, આમપૌષધિ વગેરે નાના પ્રકારની લબ્ધિઓથી સહિત, સમવસરણમાં સાતિશય વાણુ વડે દેશના આપતા. દેવનિર્મિત સિંહાસન પર વિરાજમાન, છત્રત્રય અને કલ્પવૃક્ષ નીચે રહેલા. દેશના દ્વારા સર્વે સોના પરમ અર્થ -મેક્ષ માટે પ્રવૃત્ત, અત્યંત મનોહર, શારીરિક અને માનસિક પીડાઓનું પરમ ઔષધ, સર્વ સંપત્તિઓનું અનુપડત અવધ્ય બીજ, ચક્રાદિ લક્ષણોથી યુક્ત, સર્વોત્તમ પુણ્યના પરમાણુઓથી બનેલા, પૃથ્વી પર ભવ્યને માટે નિર્વાણનું પરમ સાધન, અસાધારણ, માહાત્મ્યવાળા, દે અને સિદ્ધ
ગીઓ (વિદ્યામંત્રાદિસિદ્ધ)ને પણ વંદનીય અને “વરેણ્ય શબ્દ વડે શ્રી જિનેન્દ્રના રૂપનું વિધિપૂર્વક ધ્યાન કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org