________________
૩૮૧
(૩) ઋતુદેવતાઓ જાનુ પર્યન્ત પુષ્પા વરસાવે છે. (૪) વૈમાનિક દેવતાઓ મણુિઓને રમણીય પ્રાકાર અનાવે છે.
(૫) જ્યાતિષ્ક દેવતાએ સાનાના રમણીય પ્રાકાર મનાવે છે.
(૬) ભુવનપતિ દેવતાએ રૂપાના રમણીય પ્રાકાર
અનાવે છે.
(આ) પછી તે જ ભૂમિ અનુક્રમે :
(૧) પાદપીઠ અને ત્રણ્ છત્રથી પ્રવર સિંહાસન,
(૨) ભામ`ડલ.
(૩) ચૈત્યવ્રુક્ષ,
(૪) તારા, વાપીએ, પતાકાઓ વગેરે અને (૫) ચક્રધ્વજ, સિંહુજ, ધર્મધ્વજ અને અન્ય ધ્વજાઓની પતાકાઓથી શે।ભી રહી છે, એમ ચિંતવે.
(૬) તે પછી શ્રી જિનેન્દ્ર પરમાત્માનું આ રીતે વિચિંતન કરે :
યુક્ત એવુ
(૧) પ્રભુ વ્યતરાએ રચેલા સુવર્ણકમળાની કણિ કાના મધ્યમાં ચરણ યુગલને મૂકે છે.
(૨) દેવા પ્રભુને ચામર વીઝી રહ્યા છે અને જય જય' શબ્દની ઘેાષણા કરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org