________________
૩૮૦
(૨) પ્રસ્તુતમાં અનુપયેગી એવા મન, વચન અને -કાયાના વ્યાપારને નિરાધ કરે.
(૩) નાસિકાના અગ્રભાગ ઉપર નેત્રને સ્થિર કરે અથવા નેત્ર નિમીલિત (બંધ) રાખે.
(૪) શ્વાસ અને નિ:શ્વાસને મંદ કરે. (૫) પિતાના દુશ્ચરિત્રની ગહ કરે (૬) સર્વ પ્રાણીઓને ખમાવે. (૭) પ્રમાદને દૂર કરે.
(૮) શ્રી જિનેશ્વર ભગવંતના ધ્યાન માટે એકચિત્તવાળો થાય.
(૯) શ્રી ગણધર ભગવતેનું સ્મરણ કરે. (૧૦) શ્રી સદ્દગુરૂઓનું સ્મરણ કરે.
૨. વિચિંતન () તે પછી આ રીતે વિચિંતન કરે ? (૧) સમવસરણ માટેની ભૂમિ વાયુકુમારે શુદ્ધ કરે છે. (૨) મેઘકુમારે સિંચે છે.
દેવપ્રસાદ મુનિના ચરણમાં પડે છે અને તે કર્મને જલદીથી ખપાવવાનાં ઉપાયને પૂછે છે. તે વખતે મુનિ ભગવંત તેને યોગ્ય જાણીને આ ધ્યાનવિધિ દર્શાવે છે. - આ ધ્યાનવિધિ અશેષ કર્મવૃક્ષને મૂળથી ઉખેડી નાખવામાં મચંડ વાયુ સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org