Book Title: Salamban Dhyanana Prayogo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

View full book text
Previous | Next

Page 432
________________ ૩૬ (૧૫) કહ્યું છે કે—ક્રિયાએ કમ, પરિણામે અંધ, ઉપયાગે ધમ અને ભાવનાએ મેાક્ષ છે. મહાવિદેહની ધ્યાન યાત્રા અનંત ફળદાયી શ્રેષ્ઠ ભાવનાના પ્રકાર છે. મારા પ્રિય વાચક આત્મા ! પરમ પૂજ્ય અધ્યાત્મયાગી પ. શ્રી ભદ્ર કરવિજયજી મહારાજના ૨૩ વર્ષના સાંનિધ્ય દરમ્યાન ધ્યાન વિષયક મળેલ પ્રયાગે અને ધ્યાન અનુભવાની કેટલીક પ્રસાદી આ પુસ્તકમાં રજૂ કરી છે. ‘ અનુભવ'ને શબ્દોમાં ઉતારવાનુ કામ કઠિન છે, છતાં તે માટે યચિત પ્રયત્ન કર્યાં છે. તેમની પાસેથી મળેલ કેટલાક અદ્દભુત ધ્યાન પ્રયાગે અને અનુભવા માત્ર વિશિષ્ટ સાધકને જ અતાવી શકાય તેવા હાવાથી, આ ગ્રંથમાં રજૂ કર્યા નથી. પૂજ્ય ગુરૂમહારાજ અનુભવજ્ઞાની મહાપુરૂષ હતા. તેમની કૃપાથી મળેલ તત્ત્વના સવ ચે!ગ્ય આત્માઓને લાભ મળે તે હેતુથી આ ધ્યાનના પ્રયાગે અહી રજૂ કર્યો છે. ખ'તપૂર્ણાંક, નિષ્ઠાવાન મનીને પૂર્ણ શ્રદ્ધા પૂર્વક જે કાઈ સાધક આત્મા આ માર્ગે પ્રયાણુ કરશે, તેને દિવ્ય અનુભવા થશે. તેનુ જીવન વામનમાંથી વિરાટમાં ઉર્ધ્વીકરણ પામશે. માટે મારા વહાલા સાધક ! હવે પ્રયાણ શરૂ કરી પુનિત પથે! (૧) પ્રણિધાન કરો કે પરમાત્માના ધ્યાન દ્વારા આત્મ સાક્ષાત્કાર આ જીવનમાં જ કરવા છે, આ જીવનમાં આત્મ અનુભવ રૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવુ છે. પછી શરૂ કરો (૨) પ્રવૃત્તિ. નિયમિત સાધના કરી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450