________________
૩૭૪
પ્રભુ પ્રત્યેને ગાઢ પ્રેમ જ્ઞાનને ઉત્પન્ન કરે છે. અગાઘ જ્ઞાન, પ્રેમને ઉત્પન્ન કરે છે.
તેનું અંતિમ ફળ આ જન્મમાં આમ અનુભવ છે.
આવતા જન્મમાં આત્મસ્વરૂપનું પ્રગટીકરણ છે. (મેક્ષ છે.)
આ પ્રેમનું અમૃત અને જ્ઞાનને દિવ્ય પ્રકાશ પ્રાણી માત્રને મળે તેવી ભાવના. પ્રયાગ નં. ૩૪ : ધ્યાનાભ્યાસ– (૧) મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા ભાવજિનેશ્વર પાસે
પહોંચી શકાય તે માટેની સાધનાની દિવ્ય પ્રક્રિયા. (૨) કઈ પણ વિચાર મનમાં ઘૂંટાય છે એટલે કે ઘટ્ટ
બને છે ત્યારે ભૌતિક સ્વરૂપે પ્રગટ થાય છે. (૩) ધ્યાનની પ્રાર્થના-પૂર્વ તૈયારી લખ્યા મુજબ કરવી. (૪) ધ્યાન દ્વારા મહાવિદેહમાં પહોંચવું.
સાક્ષાત ભાવ જિનેશ્વર સીમંધરસ્વામીનું અતિશયે
અને પ્રતિહાય યુક્ત દર્શન અને ધ્યાન કરવું. (૬) સમવસરણમાં પ્રભુની દેશના સાંભળવા આપણું યથા
યોગ્ય સ્થાન ઉપર પહોંચવું. (૭) પરમાત્મા સીમંધરસ્વામીની આ સમ્ય દર્શનની
દેશના. તેની આપણું ઉપર થયેલી અસર. “હું આત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org