Book Title: Salamban Dhyanana Prayogo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

View full book text
Previous | Next

Page 428
________________ ૩૭૨ કારણ ઉપસ્થિત થતાં કાય પણ ખનવાનું જ છે. જે વિચાર નિર'તર મનમાં ઘૂંટાય તે છેવટે ભૌતિક સ્વરૂપ પ્રગટ કરે જ છે. આપણી કલ્પનાશક્તિ વડે રચાતુ” ચિત્ર ભવિષ્યમાં થનાર આપણી સ્થિતિને નમૂના છે. અને નમૂના પ્રમાણે આપણી ભવિષ્યની સ્થિતિ રચાય છે. આટલુ જોયા પછી બીજા જન્મમાં ભગવાન સીમધરસ્વામી આદિ (વિહરમાન તિર્થંકરા ) જ્યાં વિચરે છે, ત્યાં જન્મ થાય અને આઠ વર્ષની ઉંમરે આપણે દીક્ષા લઈએ અને પ્રભુ આજ્ઞા મુજખ જીવન જીવીને આપણા કેવળજ્ઞાન સ્વભાવ પ્રગટ કરીએ તેના માટે આ જન્મમાં થ્રુ સાધના કરવી તે આપણે આ પ્રયાગ દ્વારા જોયુ. ઉપરાંત આપણી મેાક્ષમાર્ગની સાધના માટે સીમ ધરસ્વામી પરમાત્મા પાસેથી આપણને અદ્દભુત માર્ગદર્શન મળ્યુ. તે મુજબ આ જન્મમાં જ આપણે સાધના શરૂ કરીએ અને આ જન્મમાં જ આત્મઅનુભવ પ્રાપ્ત કરી, પરમ આનંદના ભાક્તા ખનીએ તે જ અભ્યર્થના. (આ કાળમાં અપેક્ષિત સામગ્રી નહી' હાવાથી ક્ષપકશ્રેણી આરહણ કરી શકવાનું સામર્થ્ય આપણામાં નથી, માટે તેવી ભાવનાથી તીવ્રપણે ભાવિત અનવું. ) સમવસરણનું સ્તવન (શ્રી દેવચંદ્ર કૃત) આજ ગઈતી હું સમવસરણમાં, જિનવચનામૃત પીવા રે; શ્રી પરમેશ્વર વદન કમલ છબી, નિરખ નિરખ હરખવા રે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450