________________
૩૬૪ ધ્યાનમાં લીન બની સ્વરૂપ સ્થિરતાને પરમાનંદ અનુભવ.......
,
,
,
•••.....
(અહીં કેવલી સમુદ્દઘાતની ભાવનાને પરમ આનંદ પણ અનુભવી શકાય. અને છેલ્લે શુકલધ્યાનના છેલા બે પાયાનું ચિંતન કરી, સિદ્ધશિલા ઉપર અનંતસિદ્ધ ભગવંતે સાથે તમાં જ્યોતિ મળી હોય તેવી ક્ષણોના અનુભવની ભાવનાને આનંદ પણ લઈ શકાય.).
અહીં છેલ્લે હવે ભાવના કરીએ છીએ – હે કરૂણાસાગર પરમાત્મા! મારે એવો સમય ક્યારે આવશે કે જ્યારે આપની આજ્ઞા મુજબ હું શુકલધ્યાન આરહણ કરીશ! અને ઘનઘાતી કર્મનો ક્ષય કરી કેવળ સ્વરૂપે પ્રગટ કરીશ ! અને અહીં જે મેં ભાવના કરી છે તે પ્રત્યક્ષરૂપે મારા આત્મામાં બને તેવી મારી તીવ્ર અભિલાષાઓ અંતર્યામી પ્રભુ ! તમે જ પૂરી કરવાને સમર્થ છો!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org